• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડીયાના કેશીયા ગામે જાહેરમાં ચાલતા જુગારના અખાડાપર જામનગર ક્રાઈમ બ્રાન્ચ ના દરોડા**

જોડીયા તાલુકાના કેશીયા ગામે જાહેરમાં જુગાર રમતા-૫ ઇસમોને રોકડ રૂપિયા તથા કાર તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૭,૧૬,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર- એલ.સી.બી.
શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ.શ્રી પી.એન.મોરી તથા પો.સ.ઈ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અજયભાઇ વીરડા તથા સુમીતભાઇ શિયાર તથા કિશોરભાઇ પરમાર ને મળેલ ખાનગી હકિકત આધારે કેશીયા ગામ પ્લોટ વિસ્તાર ઇંદીરા આવાસ ખાતે જાહેરમાં અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમે છે તેવી હકિકત મળતા નીચે જણાવેલ નામ વાળા ઇસમો રોકડા રૂ.૧.૦૫,૬૦૦/- તથા ગંજી પતાના પાના નંગ.પર કિ.રૂ.૦૦/૦૦ તથા ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૫૦૦/- તથા એક ગ્રે કલરની અર્ટીગા કાર રજી.નં. જી.જે.-૩૬-એલ-૧૦૧૯ કિ.રૂ.૬,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૭,૧૬,૧૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્ધ પો. હેડ કોન્સ. ભરતભાઇ ડાંગરએ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજાએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ ७.
પકડાયેલ આરોપીઃ-
૧) લાભુભારથી બચુભારથી ગોસાઇ, બાવાજી ઉવ.૬૦ ધંધો મજુરી રહે,કેસીયા ગામ તા.જોડીયા જી.જામનગર
(૨) રમેશભાઈ શામજીભાઈ જીવાણી જાતે.પટેલ ઉવ.૫૫ ધંધો ખેતી રહે.રસનાળ ગામ, તા-જોડીયા જી.જામનગર
૩) ધીરૂભાઇ છગનભાઇ ભીમાણી જાતે.પટેલ ઉવ.૫૦ ધંધો.ખેતી રહે.હજામચોરાગામ તા.ધ્રોલ જી.જામનગર
(૪) અશ્વીનભાઇ હરીભાઇ રાઠોડ જાતે.વાણદ ઉવ.૪૨ ધંધો.મજુરી રહે.બાલંભા ગામ તા-જોડીયા જી.જામનગર
૫) સવજીભાઇ કાનજીભાઇ વીરમગામાં જાતે પટેલ ઉવ.૬ર ધંધો ખેતી રહે. કેસીયા ગામ, તા-જોડીયા જી.જામનગર
આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.શ્રી પી.એન.મોરી તથા પો.સ.ઈ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા, ધનશ્યામભાઇ ડેરવાળીયા હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઈ ડાંગર, સુમીતભાઇ શીયાર, નિર્મળસિંહ એસ.જાડેજા, બળવંતસિંહ પરમાર, કિશોરભાઇ પરમાર, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા, ધમેન્દ્રસિંહ એન જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વિરડા, સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર, ધમેન્દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી, તથા બીજલભાઇ બાલાસરા વિગેરે દ્રારા કરવામાં આવેલ છે
પ્રતિ, તંત્રી શ્રી/પ્રતિનિધી શ્રી/બ્યુરો હેડ શ્રી/ ન્યુઝ રાઇટર શ્રી….
આપના સુપ્રસિધ્ધ વર્તમાન પત્રમાં / ન્યુઝ ચેનલ માં ઉપરોકત અખબારી યાદી વિનામુલ્યે પસિધ્ધ/ પ્રસારીત કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તથા વિશાળ જનહીતમાં તેમજ પોલીસ વિભાગની કાર્યવાહીથી લોકો વાકેફ થાય તે હેતુથી બહોળો પ્રચાર કરવા માટે મદદરૂપ થવા વિનંતી છે.
નકલ રવાના (જાણ માટે) 3-
પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ વિભાગ રાજકોટ.
નોડલ ઓફીસર
નાયબ પોલીસ અધિક્ષકશ્રી
મુખ્ય મથક જામનગર

Related posts

*HELLO MORBI: મોરબી વન વિભાગ દ્વારા સામાજીક વનીકરણ નર્સરીઓ હેઠળ પાંચ વર્ષ દરમિયાન ૨૫ લાખથી વધુ રોપાઓને ઉછેરી વિતરણ/વાવેતર કરાયું*

editor

*HELLO MORBI: ટંકારા ના લોકપ્રિય પૂર્વ સરપંચ કાનાભાઈ ત્રિવેદી નો આજે જન્મદિવસ*

editor

*જાંબુડા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ મને એડમીન થયેલા કોરોના પેશન્ટ અને તેમના સગાઓને ઉમા વિદ્યા સંકુલ તરફથી ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment