• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી વાંકાનેર સીટી પોલીસ*

જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી વાંકાનેર સીટી પોલીસ
પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ પી.ડી.સોલંકી તથા વાંકાનેર સીટી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હોય દરમ્યાન પો.કોન્સ પ્રતિપાલસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ ઝાલા નાઓને સંયુક્તમા ખાનગીરાહે હકીકત મળેલ જે હકીકત વાળી જગ્યા નવા રાજાવડલા રામાપીરના મંદીરવાળી શેરીમા કુલ-૪ (ચાર) સ્ત્રી-પુરૂષ ગે.કા રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ઈસમોને પકડી પાડી પકડાયેલ ઈસમો પાસેથી રોકડા રૂપીયા ૧૨૯૦૦/- સાથે મળી આવતા સદર મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પો.સ્ટેમા મજકુર ચારેય્ ઈસમો વિરુધ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ ઈસમો (આરોપીઓ):
(૧) ભરતભાઇ અમૃતભાઇ ચાવડા ઉવ.૩૫ રહે-રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી
(૨) કીશોરભાઇ નરસીંગભાઇ ડેડાણીયા ઉ.વ-૩૬ રહે-રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી
(૩) ડાઈબેન વા/ઓ દાડમસીંગ સોલંકી ઉ.વ.૪૨ રહે-ચંદ્રપુર માર્કેટીંગયાર્ડ સામે તા.વાંકાનેર જી.મોરબી (૪) કીરણબેન વા/ઓ રમેશભાઈ છત્રોટીયા ઉ.વ.૨૫ રહે-રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
પો.ઈન્સ પી.ડી.સોલંકી તથા પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર તથા હરપાલસિંહ પરમાર તથા હરદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ પ્રતિપાલસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ ઝાલા તથા ધર્મરાજભાઈ ગઢવી તથા સંગીતાબેન બગોદરીયા નાઓ જોડાયેલ હતા.

Related posts

*”બા” નું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા એક પ્રેરણારૂપ સિનિયર સીટીજન માટે ફ્રી યોગ્ય જીવનસાથી પસંદગી મેળો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હળવદના ખેતરડી ગામપાસેથી બોલેરો પીકઅપ કારમાંથી ૩૫૦ લીટર દેશી દારૂ તેમજ મુદામાલ સાથે ત્રણ આરોપી પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના નવનિયુક્ત મંત્રીશ્રીઓને મુખ્ય મંત્રી શ્રીવિજયભાઈ રૂપાણીએ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા*

Hello Morbi

Leave a Comment