• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

News@12 PM: તો કોરોનાના 3 રિપોર્ટ કરાવવા પડશે? આ બ્લડગ્રૂપ વાળાને કોરોનાનો ખતરો ઓછો

તો નવી ગાઇડલાઇન મુજબ રેપિડ અને RTPCR નેગેટિવ આવે તો કરાવવો પડશે આ ટેસ્ટ. કોરોનાથી ૨૫ દિવસમાં થયા આટલા બધા મોત, પણ સરકારે આંકડામાં કરી ગોલમાલ, બતાવ્યા માત્ર… કોરોના વેકસીન આપવાને લઇ મોદી સરકારની મોટી તૈયારી, યુદ્ધસ્તર પર ચાલશે કામગીરી. કોરોનાથી આ બ્લડગ્રૂપના લોકોને ખતરો ઓછો, Vitamin-Dને લઇ ચોંકાવનારી માહિતી સામે આવી. આજની રાત પૃથ્વી માટે ખતરનાક? NASA એ અગાઉ આપી દીધી હતી ચેતવણી. ‘યે રિસ્તા ક્યા કહેલાતા હૈ’ ની અભિનેત્રીને થયો કોરોના, હાલત અત્યંત નાજુક, વેન્ટિલેટર પર. ભૂતપૂર્વ મિસ વર્લ્ડે પાણીમાં લગાવી આગ, વાયરલ થયેલા ફોટો પર ચાહકો દિવાના સહિતના મહત્વના સમાચાર.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને કેન્દ્રની ટીમના સૂચનો મુજબ આરોગ્ય વિભાગની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

 

Related posts

*HELLO MORBI: એવન્યુ પાર્ક, વ્રજવાટિકા, વિજયનગર સહિતના મતદારોએ ભાજપ તરફી મતદાન કરેલ તે બદલ જાહેર આભાર વ્યક્ત કરતા દીપકભાઈ પોપટ તથા નિર્મિતભાઈ કકકડ*

editor

*HELLO MORBI:વિદેશી દારૂ બોટલ નંગ-૪૯૨ એકસ.યુ.વી કાર મળી કુલ કિ રૂ. ૩,૬૨,૬૦૦ નો જથ્થો પકડી પાડતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

*BAPS સ્વામિનારાયણ સંસ્થાના મહામહોપાધ્યાય પૂ.ભદ્રેશદાસ સ્વામી સાથે અન્ય હિન્દુ સંતો અને અગ્રણીઓ દ્વારા R20 ફોરમમાં સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ*

Hello Morbi

Leave a Comment