• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ – રામપર પાડાબેકર ધ્રોલ ડેપો ની બસ નિયમિત કરવા ગ્રામજનો દ્વારા રજૂઆત*

રાજકોટ – રામપર પાડાબેકર – રાજકોટ ધ્રોલ ડેપો ની બસ નિયમિત કરવા ગ્રામજનો દ્વારા રજૂઆત

રામપર પાડાબેકર:તા ૩૦ રામપર પાડાબેકર રૂટ માં ચાલતી બસ હવે સતત બંધ રહે છે અને તે રૂટ માં આવતા ગામ ના ગ્રામજનો , વિદ્યાર્થી નોકરિયાત લોકો જે પાસ ના એડવાન્સ રૂપિયા ભરી ને અપ ડાઉન કરે છે.. તો ધ્રોલ ડેપો ના કર્મચારી પાસ ના રૂપિયા લઈ બસ બંધ રાખવા નો મતલબ શું રહે…

પહેલા પાસમાં ૧૫ દિવસ નું ભાડું ચૂકવવું અને ૩૦દિવસ મુસાફરી કરવી.. હવે, ૧૮દિવસ નું ભાડું ચૂકવવું અને ૩૦દિવસ ની મુસાફરી કરવી.. પણ જો કે અહી ઉલટું છે.. ૧૮દિવસ નું ભાડું લઈ ૧૨દિવસ બસ બંધ રાખવી એટલે મુસાફરો ૧૮દિવસના પાસ ભાડા મુજબ જ મુસાફરી કરી. જોકે આમ કહેવાય ૩૦દિવસ નો પાસ પણ મુસાફરી તો મુસાફર ૧૨-૧૬દિવસ માંડ માંડ કરી એવું કહેવાય
ત્યારે ગ્રામજનો અને વિધાર્થીઓ દ્વારા બસ નિયમિત ચાલુરહે તેવી પ્રબળ માંગ ઉઠીછે
તો આ બાબતે જવાબદાર તંત્ર અને રાજકીય આગેવાનો કાર્યકરો ઘટતું કરે તેવી લોક લાગણી અને માંગણીછે
અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા સાહેબને ખાસ ગ્રામજનોની નમ્રઅપીલ આ બાબતે તાત્કાલિક ના ધોરણે ઘટતું કરે

Related posts

*HELLO MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્ન નું આયોજન*

editor

*HELLO MORBI:થરા નગર તેમજ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી કું.હિમાંશી ઠક્કર*

editor

*ગઢડા તાલુકામાં આવેલ માલપરા નોં ડેમ તેમજ ઢસા થી ગઢડા બોટાદ સુધીનો રોડ ખરાબ હાલત મા છે રોડ નવો બનાવવા ઘ્યાન દોરાવતા*

Hello Morbi

Leave a Comment