• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગઢડા તાલુકામાં આવેલ માલપરા નોં ડેમ તેમજ ઢસા થી ગઢડા બોટાદ સુધીનો રોડ ખરાબ હાલત મા છે રોડ નવો બનાવવા ઘ્યાન દોરાવતા*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*પૂર્ણેશ ભાઈ મોદીને બીજેપી લઘુમતી ગઢડા ગ્રામ્ય મોર્ચા ઉપપ્રમુખ આસિફ રાવાણી ઢસા*

 

વોટ્ટસપ નંબર ઉપર તારીખ ૧૭ ૦૧ ૨૦૨૧ ના રોજ કેબિનેટ મંત્રી પૂર્ણશ ભાઈ મોદીને રજુઆત કરી છે બોટાદ જિલ્લો બનાવા છતાં કામગીરી રોડ રસ્તામાં ઢીલી છે તો જલ્દી થી રોડ રસ્તા નદી નાળા ના થાઈ તો સારુ ઢસા ગામ થી ગઢડા બોટાદ જવાનો રોડ ઘણા સમય થી ખરાબ હાલત મા છે આ રોડ ઉપર મોટા લોડિંગ ભરેલા કન્ટેનર બસ અન્ય વાહનો પસાર થતા હોઈ છે રનિંગ રોડ હોવાથી આ રોડ ને સારી ગુણવત્તા મા રોડ બનાવવા મા આવે તેમજ ગઢડા તાલુકામાં આવેલ માલપરા નોં ડેમ જે વર્ષો થી સાંકડો તેમજ ખરાબ હાલત મા પણ છે તો પુલ નું કામ નવેસર થી થાઈ તેમજ વળાંક છે તેને સીધો પુલ થઈ જાઈ તેવી માંગણી પૂર્ણેશભાઈ મોદી ને વોટ્ટસપ્પ નંબર ઢસા ના એક્ટિવ પત્રકાર તેમજ ભાજપ ગઢડા તાલુકા ઢસા ગ્રામ્ય લઘુમતી મોર્ચા ના ઉપપ્રમુખ એ માંગ મૂકી છે વિશ્વાસ છે આ કામને જલ્દી થી કામ થશે એવો વિશ્વાસ ધરાવું છું

Related posts

*મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્વારા મહંત ના પાર્થિવ દેહ ના હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર કરવા મા આવ્યા*

Hello Morbi

*HELLO MORBI:લંડન માં વસવાટ કરતા ફરી વરસી પડ્યા વલ્લભદાદા !*

editor

*HELLO MORBI: મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે*

editor

Leave a Comment