• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:થરા નગર તેમજ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી કું.હિમાંશી ઠક્કર*

થરા નગર તેમજ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી કું.હિમાંશી ઠક્કર.

કાંકરેજ તાલુકાના તાણા (થરા) ગોકુલનગર સોસાયટીમાં રહેતા કાંકરેજ તાલુકા પંચાયતના રીટાયર્ડ સર્કલ ઈન્સપેકટર ઠક્કર વિઠ્ઠલભાઈ મણીલાલના સુપુત્ર ધી થરા વિભાગ નાગરીક શરાફી સહ.મં.લિ.ના મેનેજર તરીકે ફરજ બજાવતા તરૂણભાઈ ઠક્કર ની સુપુત્રી કુ.હિમાંશીબેન ઠક્કરે હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા લેવાયેલ હોસ્પિટલ મેનેજમેન્ટ ના બીજા ( ફાઇનલ) વર્ષના ચોથા સેમિસ્ટરમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી પરિવાર, રઘુવંશી લોહાણા સમાજ તેમજ થરા / પાટણ નગરનું ગૌરવ વધારવા બદલ આખો મલક ખુશી થી ઝૂમી ઉઠ્યો.અને ભવિષ્યમાં ખૂબજ આગળ વધે તેવી શુભકામનાઓ બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા,ધી થરાનાગરિક શરાફી સહકારી મંડળી લિ.ના ચેરમેન અરવિંદભાઈ ઠક્કર,મેને.ડિરેક્ટર અચરતલાલ ઠક્કર સહિત તમામ કારોબારી,થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કનુભાઈ ઠક્કર,વસંતજી ઘાંઘોસ,નરસિંહભાઈ પ્રજાપતિ, શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના ઉપપ્રમુખ પ્રજાપતિ ઉમેશભાઈ વિરમભાઈ નેકારીયા, નટુભાઈ કે.પ્રજાપતિ, લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ ઠક્કર (બંધુ),લોહાણા ન્યૂઝના આનંદભાઈ પી.ઠકકર સહિત રઘુવંશી લોહાણા સમાજ તેમજ મિત્રવર્તુળે શુભેચ્છાઓ પાઠવી રહી છે.

Related posts

*સ્વર્ણિમા એકઝિબ્યુશન ડીસાનાં સંચાલિકા સોનમબેન રાઠીનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI NEWS: સૂફી સંત શ્રી શંકરડાડા ની 37 મી પુણ્યતિથિ નિમિતે સલાયા શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા ડાડાને ચાદર ચડાવાશે*

editor

*HELLO MORBI:*મોરબી તાલુકાના કેરાળી ગામને Odf+ model Village જાહેર કરી અભિનંદન પ્રમાણ પત્ર એનાયત કરાયું*

editor

Leave a Comment