• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

* *𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સિરામિક એસોસિએશનના પ્રમુખશ્રી મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપલિયા દ્વારા જીએસટી ઘટાડવા મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી શ્રીને રજૂઆત કરાઈ*

 

મોરબી:તા ૫ આજ રોજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખશ્રી મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપલિયા
એ સંસદભવન – દિલ્હી ખાતે જીએસટી માં ઘટાડો કરવા બાબતે નાણામંત્રી શ્રીમતી નિર્મલાબેન સિતારમ ને રજૂઆત કરી હતી.

જેમાં ટાઇલ્સ ના વેચાણ પર લાગતા ૧૮ ટકા જીએસટી માંથી ૫ ટકા કરવા બાબતે પરસોત્તમ રુપાલા સાહેબે નાણામંત્રી શ્રીમતી નિર્મલાબેન સિતારમ ને જીએસટી બાબતે ઉંડાણ પુર્વક ચર્ચા અને રજુઆત કરી હતી. હાલ માં સિરામિક ઉદ્યોગ મંદીમાં સપડાયો હોય ઉધોગ માટે જીએસટી ઘટાડવો ખાસ જરુરી છે તે બાબતે ધારદાર રજુઆત કરી હતી. જેમાં નાણામંત્રી દ્રારા હકારાત્મક અભિગમ દાખવી ને આગળ ની કાર્યવાહી માટે અધિકારીઓ ને ત્વરીત સુચના આપી. હાજર રહેલા સુખદેવકાકા અને શામજીકાકા એ પણ સિરામિક ના પ્રાણ પ્રશ્નો બાબતે રજુઆત કરી હતી.
પ્રમુખ શ્રી
મોરબી સીરામીક મેન્યુ .એસોસિએશન

Related posts

*HELLO MORBI:મારી માટી મારો દેશ’ અભિયાનમાં રાજ્યના ૧૪ લાખથી વધુ રાષ્ટ્રભક્તો જોડાયા*

editor

*ટંકરાના યુવા પત્રકાર ધવલ ત્રિવેદીનો પુત્ર અદ્રિત H.KGની પરીક્ષામાં દ્વિતીય*

Hello Morbi

*ટંકારા નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં એકનું મોત અંગે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ ફરિયાદ*

Hello Morbi

Leave a Comment