• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રઘુવંશી સમાજના યુવા અગ્રણી અમિત સેજપાલ નો આજે જન્મદિવસ: શુભકામનાઓ ની વર્ષા*

વાંકાનેર: તા ૯ આજ રોજ વાંકાનેર વોર્ડ નં 6 તેમજ સમગ્ર વાંકાનેર શહેરમાં 108 તરીકેની જેમને ઉપમા મળી છે એવા લોકપ્રિય યુવા નેતા નો જન્મદિવસ
જે હાલ રઘુવંશી સોશિયલ ગ્રુપ ઉપપ્રમુખ. જે શહેર યુવા ભાજપા મહામંત્રી તરીકે સેવા આપી. તેમજ અનેક સામાજિક સંસ્થા ઓ સાથે સંકળાયેલ યુવા નેતૃત્વ અમિતભાઈ સેજપાલ ના જન્મ દિવસે ચોમેરે થી હાર્દિક શુભકામનાઓ પાઠવાઈ રહી છે.(*નૈમિષ સેજપાલ દ્વારા*)

Related posts

*મોરબીમાં મંત્રી નેતાઓ ની ઉપસ્થિતમાં બ્લોસમ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS: જોડિયાના બાલંભા (શાન્તિ નગર)ખાતે ચામુંડા માતાજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પોપ્યુલર 𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐃𝐚𝐧𝐜𝐞 𝐏𝐨𝐰𝐞𝐫 𝐒𝐞𝐬𝐬𝐢𝐨𝐧 𝟐, 𝐓𝐕 શો માં સમગ્ર ગુજરાત માંથી નવયુગ કોલેજ મોરબી ની વિધાર્થીની 𝐓𝐨𝐩 𝟏𝟎 માં પસંદગી*

editor

Leave a Comment