• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-News

*મોરબીના નાનીવાવડી થી શનાળા ગામને જોડતો રોડ ડામર રોડ બનાવવા સી એમ ને પત્ર પાઠવી રજુઆત*

મોરબીના શનાળા ગામથી નાની વાવડી ગામનો રસ્તો કાચો બિસ્માર હાલતમાં હોય જેથી પાકો ડામર રોડ બનાવવા માંગ કરાઈ છે

વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીના શકત શનાળા ગામથી નાની વાવડી ગામ સુધી હાલ કાચો ગાડા માર્ગ છે જો પાકો રસ્તો ડામર રોડ, બ્રીજ અને પુલીયાના કામ સાથે કરાય તો અકસ્માતો નિવારી સકાય તેમ છે શકત શનાળાથી નાની વાવડી સુધી પાકો ડામર રોડ બને તો મીની બાયપાસનું કામ થશે ટ્રાફિકને સ્ટેટ હાઈવેથી નવા રોડ પર ડાયવર્ટ કરી શકાશે તેમજ અકસ્માતો નિવારી સકાય તેમ છે જેથી વહેલી તકે રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય કરવા માંગ કરી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા:ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક*

editor

*HELLO MORBI:ડીસા જલારામ મંદિરે પાણીની પરબનો કરાયો શુભારંભ*

editor

*મોરબીના જેતપુર ગામે સેવાભાવી યુવાનો પર થયેલા જીવલેણ હુમલાને લઈને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા જિલ્લા કલેકટર તેમજ એસપીને લેખીત રજૂઆત*

Hello Morbi

Leave a Comment