• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્ય સભાના સાંસદ અને બી જે પી ના વરિષ્ઠ નેતા સ્વ અભ્ય ભાઈ ભારદ્વાજ ના નિધન થી શોક વ્યકત કરતા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરીયા*

રાજ્ય સભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ. અભયભાઈ ભારદ્વાજ ના નિધન થી શોક વ્યક્ત કરતા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરિયા

રાજ્ય સભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજનું ચેન્નઇ ની હોસ્પિટલમાં દુખદ અવસાન થતા દુ:ખ ની લાગણી અનુભવુ છું. અભયભાઈ ના અવસાનથી ગુજરાત ભારતીય જનતા પાર્ટી એ એક કુશળ સંગઠક, સારા વક્તા, કાયદાકીય આલમમાં પ્રખર ધારાશાસ્ત્રી, લડાયક નેતૃત્વ કરનાર તેમજ દેશ, ધર્મ, સંસ્કૃતિ માટે હરહમ્મેશ કટિબધ્ધતા ધરાવતા રાષ્ટ્રપ્રેમી ને ગુમાવ્યા છે.

સ્વર્ગસ્થ અભયભાઈ સૌને સાથે લઈને ચાલનારા સરળ સ્વભાવના વ્યક્તિત્વના ધની હતા. સ્વર્ગસ્થ અભયભાઈના અવસાનથી ભારદ્વાજ પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટીએ એક સન્નિસ્ઠ અને સારા નેતા-કાર્યકર્તા ગુમાવ્યા છે. પરમ ક્રુપાળૂ પરમાત્મા સ્વર્ગસ્થ અભયભાઈ ભારદ્વાજના આત્માને ચિર શાંતિ આપે એવી પ્રાર્થના

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા તાલુકાનું ગૌરવ : મેઘપર(ઝાલા)ના શિક્ષિકા હેતલબેન સોલંકી(વરૂ)ને મળ્યું ચિત્રકૂટ એવોર્ડ સન્માન*

editor

*HELLO MORBI:ટંકારા ઉગમણા ઝાપા પાસેથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કુલ ત્રણ આરોપીને રોકડા રૂપીયા ૧૦,૫૦૦/-ના મુદામાલ સાથે પકડતી ટંકારા પોલીસ*

editor

*HELLO MORBI: મોરબી શહેરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકનો પુત્ર લાપતા જાણકારી મળે તો નીચેના નંબર પર જાણ કરવા વિનંતી*

editor

Leave a Comment