• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગાંધીનગર:કાંતિલાલ અમૃતિયાએ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો*

ગાંધીનગર :તા ૧૮ મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ
અમૃતિયાએ ગઈકાલે મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે આજે ૧૮ ઓક્ટોબરના રોજ ધનતેરસના પાવન દિવસે કાંતિભાઈ અમૃતિયાએ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે આજે ધનતેરસના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ તથા રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાંતિભાઈ અમૃતિયાએ કાર્યભાર સંભાળી લીધો છે. ત્યારે કાંતિભાઈ અમૃતિયાને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

Related posts

વિત્ત મંત્રીએ મોટા આર્થિક સુધારાના આપ્યા સંકેત, કહ્યું- સરકારી કંપનીઓ વેચવાનો એજન્ડા ચાલુ રાખીશું

Hello Morbi

*HELLO MORBI NEWS:વાંકાનેરમાં ગર્ભ સંસ્કાર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો; દાતાઓ દ્વારા સગર્ભા મહિલાઓને પૌષ્ટિક કીટનું વિતરણ કરાયું*

editor

*મોરબી જિલ્લાના સિંચાઇ થી વંચિત ગામોને સિંચાઇ નું પાણી મળે તેવી સુવિધા કરો સી એમ ને પત્ર પાઠવી રજુઆત*

Hello Morbi

Leave a Comment