• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ મહેતા પરિવારના સહયોગથી નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

મોરબી : તા ૧૨ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર દ્વારા તા. 15-11-2025ને શનિવારના રોજ સાંજે 4 થી 7 કલાકે અને તા. 16-11-2025ને રવિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન મોરબી પ્રેરિત કેન્સર નિદાન કેમ્પનું આયોજન દાતા શ્રીમતી સુવર્ણાબેન સુરેશભાઈ મહેતા દ્વારા શ્રી ડી.સી.મહેતા સાર્વજનીક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-3, નવાડેલા રોડ, મોરબી ખાતે આયોજન ક૨વામાં આવ્યું છે. આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન વિક્રમભાઈ સંઘવી દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ પોતાનું ડીસ્પેન્સરી મેનેજર મયુરભાઈ વોરા મો.નં. 9537099219 પર નામની નોંધણી કરાવવાની રહેશે.

Related posts

*મોરબીના વકીલ પરિવારએ યોગનું, મતદાનનું મહત્વ દર્શાવતી રંગોળી બનાવી.*

Hello Morbi

*HELLO MORBI: હળવદમાં ફાયર સેફટીને લઈને ૪૩ મિલ્કતોને નોટિસ, રાજકીય ઓથ ધરાવતા બિલ્ડરો સામે ક્યારે કાર્યવાહી ?*

editor

*HELLO MORBI:ઘાંટવડ ગામની સામાન્ય પરીવારની દીકરી અફસાના બેન સેલોત એ B.Com.78.50% સાથે કૉલેજ માં ફર્સ્ટ*

editor

Leave a Comment