• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ ખાતે શેઠ પરિવાર મુંબઈના સહયોગથી નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

શ્રીમતિ રેણુબેન કિશોરભાઈ શેઠ- મુંબઈ
મોરબી પ્રેરીત કેન્સર નિદાન કેમ્પ
મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજીત શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-૩, નવાડેલા રોડ, મોરબી. કેમ્પ નં. . ૧૯૬.. ના દાતાશ્રી શ્રીમતિ રેણુબેન કિશોરભાઈ રોઠ. મુંબઈ
પ્રેરીત કેન્સર નિદાન કેમ્પમાં મુંબઇના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) કેન્સરના દર્દીઓને તા. ૧૫/૧૧/૨૦૨૫ શનિવાર સાંજે ૪-૦૦ થી ૭-૦૦ અને તા. ૧૬/૧૧/૨૦૨૫. રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ ના સમય દરમ્યાન વિના મુલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.
આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર/મેડીકલ ઓફીસર કો.ગયુરભાઈ વોરા મો. ૯૫૩૭૦૯૯૨૧૯ પાસે અગાઉથી નોંધાવી જવા અને તપાસ કરાવવા માટે આવો ત્યારે પોતાના કેશ પેપર્સ સાથે લાવવા તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈ વિનોદ ભાઈશાહ. જણાવેલ છે
ટ્રસ્ટી,

Related posts

*HELLO MORBI:પાકીસ્તાન થી આવેલ હિન્દુ શરણાર્થીઓની વ્હારે આવતુ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

editor

*HELLO MORBI: જામનગરના જાંબુડા ગામ પાસે આવેલ ઉમા વિદ્યા સંકુલ ખાતે ગાયત્રી પરિવારના બહેનો દ્વારા ગાયત્રી પરિવાર વિશે જાણકારી અપાય*

editor

*જોડીયા ના ભાદરા ગામે વંદે ગુજરાત વિકાસ રથ કાર્યક્રમ યોજાયો હતો*

Hello Morbi

Leave a Comment