• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒ટંકારા ખાતે ચાલતા પાણીની પાઇપ લાઇનના કામનુ નિરીક્ષણ કરી જરૂરી સૂચન કરતા ભાજપ અગ્રણીય*

ટંકારા:તા ૩૧ (*નૈમિષ સેજપાલ દ્વારા*)આજે ટંકારા પટેલ નગર સોસાયટી ખાતે ચાલી રહેલી નવી પાણીની પાઇપલાઇનના કામ નું નિરીક્ષણ ભાજપ અગ્રણી ભાવિનભાઈ સેજપાલ દ્વારા કરી અમુક સૂચનો આપ્યા. કામ દરમિયાન ભૂગર્ભ ની લાઈન અને ગેસની લાઈનને નુકસાન થાય તો રીપેરીંગ કરી આપવા સૂચના આપી .આ કામ સ્થાનિક લોકોની રજૂઆતથી, ધારાસભ્યશ્રી તેમજ ટંકારા તાલુકા ભાજપની ટીમની મહેનતથી ઝડપથી ચાલુ કરવામાં આવેલ હતું અને વહેલી તકે સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે નિરીક્ષણ કરવામાં આવેલ હતું તેમ ભાવિનભાઈએ તેમની યાદીમાં જણાવેલ છે

Related posts

*અમદાવાદ આયુષ્માન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ માટેનો કેમ્પ યુવા ટીમ દ્વારા યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:સમગ્ર ગુજરાતમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું*

editor

*HELLO MORBI:ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મી બેન સેજપાલ પુત્રી નેન્સી નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment