• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મી બેન સેજપાલ પુત્રી નેન્સી નો આજે જન્મદિવસ*

તાલુકા પંચાયત સદસ્ય ચાર્મી બેન સેજપાલની પુત્રી નેન્સી નો જન્મદિવસ. તાલુકા પંચાયત સદસ્ય ચાર્મી બેન સેજપાલ ની પુત્રી નેન્સી સેજપાલ નો જન્મદિવસ સાત વરસ પૂરા કરી આઠમાં વર્ષના મંગલ પ્રવેશ કરે છે ત્યારે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે દાદા અશોકભાઈ, દાદી ગીતાબેન, કાકા હાર્દિકભાઈ, કાકી અલ્પાબેન, તેના દાદીમા હીરાબાની લાડલી તેમજ તેની લાડલી નાની બેન કૃપાલી અને દર્શી દ્વારા જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવેલ છે

Related posts

*સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય બ્રિજેશ ભાઈ નેરજા ના હસ્તે જેલ રોડ નું ખાત મુહૂર્ત કરાયું*

Hello Morbi

નવેમ્બરથી અત્યાર સુધીના 35 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભાડકો, જાણો કેટલા વધારો ઝીંકાયો

Hello Morbi

*મોરબી-પીપળી-જેતપર-અણિયારી રોડનુ સત્વરે સમાર કામ શરૂ: રૂ. ૧૧૮.૦૯ કરોડના* *ખર્ચે ચારમાર્ગીય રસ્તો બનાવવા ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવાની તાકિદ*

Hello Morbi

Leave a Comment