• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મા હજરત રોયલા પીર (ર.અ.) ના ઉર્ષ મુબારક ની તડામાર તૈયારીઓ મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગન*

*મોરબી મા હજરત રોયલા પીર (ર.અ.) ના ઉર્ષ મુબારક ની તડામાર તૈયારીઓ મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગન*

(મહમદશા શાહમદાર દ્વારા મોરબી) દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત રોયલા પીર સરકારનો ઉર્ષ મુબારક બહુજ શાનો શોખથી ઉજવવાનો આયોજન કરેલ છે અંગ્રેજી તારીખ :-૧૨/૦૧/૨૦૨૬ ને સોમવાર અને મુસ્લિમ ચાંદ (૨૨) બાવીસ રજ્જબ ના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે જેમાં બપોરે (૩) ત્રણ વાગ્યે ખાટકીવાસ સૈલાની પીર દરગાહ થી જુલૂસ કાઢવામાં આવશે અને મકરાણી વાસ રોયલા પીર સરકાર ની દરગાહ પર પુર્ણ થસે ત્યાર બાદ સાંજે(૪) ચાર વાગ્યે સંદલ પોશી કરવામાં આવશે ત્યારબાદ સાંજે (૬) છ વાગ્યે આમ ન્યાજ (મહાપ્રસાદ) નું પણ જોરદાર આયોજન કરેલ છે ન્યાજ શરીફ મકરાણી વાસ ચોકમાં રાખવામાં આવેલ છે સાથે સાથે રાત્રે 10 વાગ્યે નાત શરીફ નો નૂરાની જલસો રાખવામાં આવેલ છે
તો આ મુબારક મોકા ઉપર તસરીફ લાવવા તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આશિકાએ રોયલા પીર જાહેર દાવત આમંત્રણ આપવામાં આવે છે

Related posts

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં*  *નવરાત્રી મહોત્સવમાં તલવાર રાસ રજુ કરતી બાળાઓ*

Hello Morbi

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા મોરબી મા આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:જેતપરરોડ બેલા ગામની સીમમાં આવેલ ઇમ્પેલર કવાર્સ એલએલ.પી.કારખાનાની ઓફીસ માંથી જુગાર રમતા રોકડા રૂપીયા ૩,૫૨,૫૦૦/- ના મુદામાલ સાથે કુલ-૮ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment