• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જેતપરરોડ બેલા ગામની સીમમાં આવેલ ઇમ્પેલર કવાર્સ એલએલ.પી.કારખાનાની ઓફીસ માંથી જુગાર રમતા રોકડા રૂપીયા ૩,૫૨,૫૦૦/- ના મુદામાલ સાથે કુલ-૮ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

જેતપરરોડ બેલા ગામની સીમમાં આવેલ ઇમ્પેલર કવાર્સ એલ એલ.પી.કારખાનાની ઓફીસ માંથી જુગાર રમતા રોકડા રૂપીયા ૩,૫૨,૫૦૦/- ના મુદામાલ સાથે કુલ-૮ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા.૦૩/૦૯/૨૦૨૩
શ્રી, અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ મોરબી જીલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન ગે.કા.રીતે ચાલતી પ્રોહિ/જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા પોલીસ ઇન્સ્પેકટરશ્રી તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી. મોરબીના પો.હેડ.કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીસિંહ જાડેજા,દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્સ વિક્રમભાઇ ફુગસીયાને સયુકતમાં અગાઉથી ખાનગી રાહે હકિકત મળેલ કે, મયુરભાઇ કેશવજીભાઇ પટેલ રહે. મોરબી વાળો જેતપરરોડ, બેલા (રંગપર) ગામ ની સીમમાં આવેલ તેના કબ્જા ભોગવટા વાળા ઇમ્પેલર કવાર્ટ્સ એલ.એલ.પી.કારખાનાના લોડીંગ પોઇન્ટની ઉપર આવેલ પેનલ ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત અન્વયે આજરોજ રેઇડ કરતા ફુલ-૦૮ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ- ૫૨ તથા રોકડા રૂ.૩,૫૨,૨૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧.મયુરભાઇ કેશવજીભાઇ પટેલ ઉ.વ. ૩૧ રહે. વેલકમ પ્રાઇડ રવાપર ઘુનડારોડ, મોરબી,
૨. કલ્પેશભાઇ ગણેશભાઇ પટેલ ઉં.વ. ૩૮ રહે. વૈભવનગર, શનાળા બાયપાસરોડ મોરબી ૭. અલ્પેશભાઇ ડાયાભાઇ પટેલ ઉ.વ. ૪૩ રહે. ખોડીયારપાર્ક આલાપરોડ, મોરબી કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
૩. પ્રકાશભાઇ મનસુખભાઇ પટેલ ઉ.વ. ૪૨ રહે. અવનીચોકડી, શ્યામપાર્ક, મોરબી
૪.હિતેષભાઇ નરભેરામભાઇ પટેલ ઉ.વ.૩૭ રહે. દિવ્યજીવન સોસાયટી, મોરબી
૫. નિલેશભાઇ મહાદેવભાઇ પટેલ ઉ.વ. ૩૮ વિવેકાનંદ નગર, નિલકંઠ સ્કૂલ સામે, મોરબી
૬. અંકુરભાઇ ગણેશભાઇ પટેલ ઉ.વ.૩૮ રહે.શ્યામપાર્ક,કેનાલરોડ, મોરબી.
૮. શૈલેષભાઇ મનજીભાઇ પટેલ ઉ.વ.૪૦ રહે. શ્યામપાર્ક, કેનાલરોડ, મોરબી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*માળીયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રથમ દિવસે કુલ 53 ફોર્મ ઉપડ્યા*

Hello Morbi

*મોરબીમાં યુવાનોને જુગારના ખોટા કેસ કરી એ ડિવિઝન ના પી.આઈ પંડ્યા એ ફસાવી દીધાની ધારાસભ્ય લલિત કગથરા દ્વારા મુખ્યમંત્રીને અને રેન્જ આઈ જી ને લેખિત રજૂઆત*

Hello Morbi

*પડધરી હુસેની લંગર યુવા ગ્રુપ દ્વારા ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment