
મોરબી:તા ૨૭ (*અમિત રાઠોડ દ્વારા*) મોરબી ના વ્હાલા પ્રજાજનો વર્તમાન માં મોરબી શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માં મોરબીના દરેક વોર્ડમાંથી કોર્પોરેટરની ચુંટણી માં ઊભા રહેવા ઇચ્છતા અને મોરબી ને કઈક આપવું છે એવા ઉમેદવારોની શોધ પ્રક્રીયા લોક જનશક્તિ પાર્ટી (R) NDA સરકાર દ્વારા ચાલુ છે. આ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી ચિરાગ પાસવાન જી છે. તો આવો પાર્ટી સાથે જોડાઓ અને મોરબીની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ અને મોરબીમાં સુરાજ્ય ની સ્થાપના કરીએ.મારું મોરબી આપણું મોરબી ભવ્ય દિવ્ય અને સ્વચ્છ મોરબી બનાવીએ ભારત માતા કી જય
અધ્યક્ષ મલય દફતરી
9137938188
ઉપાધ્યક્ષ સંજય શેઠ
9033348048
મહામંત્રી મનોજસિંહ ભાઈ જાડેજા
9913051777
મંત્રી પિયુષભાઈ ભીંડા
9998057357
