• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા તાલુકા પંચાયત સીટ ના બીજેપી ઉમેદવાર નો ઝંઝાવાતી પ્રચાર: જબરૂ લોક સમર્થન*

બાલંભા: તા ૨૩ *(લલિત નિમાવત દ્વારા*)જોડીયા તાલુકાના બાલંભા ગામે તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર ચેતનભાઇ રામપરિયા નો ગામેગામ લોક સંપર્ક યોજાયો
જોડીયા તાલુકાના બાલંભા ગામે તાલુકા પંચાયત બેઠકના બાલંભા સીટના ભાજપ ઉમેદવાર ચેતનભાઇ રામપરિયા ના પ્રવાસ દરમિયાન લોક સંપર્ક કરી વિકાસ રાજનીતિને આવકારી આ યુવા ચહેરાને વિજય અપાવવા જબરુ સમર્થન મળ્યું છે.
પ્રવાસની સાથે સાથે બાલંભા સરપંચ શ્રી. મયુરભાઈ ચનીયારા. ચિરાગભાઈ વાંક. ભાવેશભાઈ આહીર. હાતિમ ભાઈ ત્રિવેદી. ભરતભાઈ રાવલ. અજાભાઈ ભરવાડ તેમજ ભાજપ કાર્યકરો પ્રવાસમાં જોડાયેલ હતા

Related posts

*જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા આજ રોજતા. ૨૩ /૦૪/૨૦૨૨ ને શનિવાર મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ શ્રી લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથી ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*જામનગરના જાંબુડા સી એચ સી હોસ્પિટલ માં સેવા આપનાર ને સન્માનિત કરાયા*

Hello Morbi

*HELLO MORBI:ડીસાની દીકરી ચાહત ઠકકરને મેડિકલમાં એડમિશન મળતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

Leave a Comment