• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લા ની અસર ગ્રસ્ત વિસ્તાર ની મુલાકાતે જયંતીભાઈ કવાડીયા*

જોડિયા તાલુકા ભાજપ

 

મીડિયા સેલ કન્વીનર

 

શરદ એમ.રાવલ.. હડિયાણા…આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા..આણદા. કુનડ.બાદનપર. જોડિયા. ભાદરા..આ તમામ ગામોની રૂબરૂ માં જામનગર જિલ્લાના ભાજપના પ્રભારી રાજ્ય ના પૂર્વ મંત્રી શ્રી જ્યંતીભાઈ કવાડિયા ની અધ્યક્ષતા મા ગત સપ્તાહે જોડિયા તાલુકામાં ભારે થી અતિભારે વરસાદ ને લઈને વેપારીઓ.. ખેતીમાં.. ઘરોમાં.. ધાર્મિક સ્થળો પર વરસાદી નદીમાં ભારે ઘોડાપુર આવતા પાણી ગામમાં અને ખેતીમાં અન્ય જગ્યાએ ઘુસ્યા હોવાથી તમામ ગામોમાં ભારે તારાજી ના દ્રષ્યો સર્જાયા છે. અને ભારે નુકશાન થવા પામેલ છે.ત્યારે ઉપરોકત પ્રભારી શ્રી ની હાજરીમાં ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરી છે. આ કાર્યક્રમ માં જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખશ્રી ધરમસીભાઈ ચનીયારા..જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાનિયા.. જોડિયા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી જયશુખભાઈ પરમાર.. જોડિયા તાલુકા પંચાયતના ભાજપ સદસ્ય શ્રી નરોત્તમભાઈ સોનગરા. હડિયાણા ગ્રામ પચાયત ના સદસ્ય શ્રી કિશોરભાઈ પરમાર. લીંબુડા ગામના પ્રવીણભાઈ પટેલ. અને અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ રજુઆત કરી હતી…..

 

Related posts

*જામનગરના શેખપાટ ગામે ભરવાડ સમાજ દ્વારા અષાઢી બીજ ના દિવસે કૃષિ મંત્રી રાઘવજી પટેલ નું સાલ ઓઢાડી સન્માન કરાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિતે ૧૫૦૦ પેકેટ લાડું નું વિતરણ કરી ઉતરાયણ ની ઉજવણી કરવા માં આવી*

editor

*HELLO MORBI NEWS:મોરબી ઓસેમ સીબીએસ સ્કુલ ના વિદ્યાર્થી અમન રામ ભાઈ કુશવાહાએ ૩૧.૯૩ મીટર ડિસ્કસ થ્રો સાથે ગુજરાત રાજ્ય રેકોર્ડ તોડ્યો*

editor

Leave a Comment