• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદન કાર્યક્રમ નારણકા ખાતે યોજાયો*

*રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદન કાર્યક્રમ નારણકા ખાતે યોજાયો*

ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ શ્રી ડો.દીપિકાબેન સરડવા અને
રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ શ્રી સોનલબેન વસાણીના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત કા્યક્રમ અંતર્ગત “નારી શક્તિ વંદન” કાર્યક્ર્મ પડધરી તાલુકાના નારણકા ગામે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા VO ના સહ-ઇન્ચાર્જ કાજલબેન સરવૈયા, રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી નિર્મળાબેન તડવી, પડધરી તાલુકા મહિલા મોરચા પ્રમુખ વંદનાબેન પાલા તેમજ પાર્વતીબેન ખાસ ઉપસ્થિત રહયા હતા . આ કાર્યક્રમમા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. દરેક બહેનો ની મુલાકાત લઈને સરકારની વિવિધ યોજનાઓ ની બહેનો સાથે ચર્ચા કરી તેમજ VO બાબતે માહિતી આપી હતી. આજની ૨૧ મી સદીમા બહેનો આત્મનિર્ભર બને તે માટે સરકારે બહેનો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવી છે જેનો બહેનો વધુમાં વધુ લાભ લઇ ને આત્મનિર્ભર બને તેવી ચર્ચા કરી હતી. તેમ રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રીશ્રી નિર્મળાબેન તડવી એ જણાવ્યુ હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ:શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીના ચેરમેન અશોક નરેન્દ્રભાઇ સોલંકીનો જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી કલેકટર કચેરી ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ*

editor

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત પરિસંવાદ યોજાયો મોરબીના માછીમારોને યોજનાઓ અંગે માહિતગાર કરાયા

Hello Morbi

Leave a Comment