• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:”હર્ષ, ઉમંગ અને સંસ્કાર સાથે નવયુગે નવા શૈક્ષણિક વર્ષનું સ્વાગત કર્યું.”*

*”હર્ષ, ઉમંગ અને સંસ્કાર સાથે નવયુગે નવા શૈક્ષણિક વર્ષનું સ્વાગત કર્યું.”*
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગોમાં પ્રવેશોત્સવનો હર્ષોલ્લાસભર્યો ઉજવણી કાર્યક્રમ યોજાયો
શાળાના નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગોમાં પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓના ઉમંગ અને ઉત્સાહને વધારવા માટે વિશેષ સ્વાગત વ્યવસ્થા કરવામાં આવી હતી.
નવા વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે કંકુ-ચોખાથી તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે ઘોડાગાડીમાં આગમન, રંગબેરંગી કાર્ટૂન કેરેક્ટર્સની હાજરી તથા આનંદમય વાતાવરણના કારણે સમગ્ર પરિસર ઉત્સવમય બની ગયું હતું.
વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ અનોખા સ્વાગતને હર્ષભેર આવકાર્યું હતું. પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે આત્મીયતા, આનંદ અને શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધારવાનો રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ખુશી, ઉત્સાહ અને સ્નેહનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું.

Related posts

*મોરબી જિલ્લા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ અને ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*HELLO MORBI: જામનગરના જાંબુડા ગામ પાસે આવેલ ઉમા વિદ્યા સંકુલ ખાતે ગાયત્રી પરિવારના બહેનો દ્વારા ગાયત્રી પરિવાર વિશે જાણકારી અપાય*

editor

*HELLO MORBI: મોરબી ની સોસાયટી માં ચુંટણી ના બહીષ્કાર ના લાગેલા બેનર ભા.જ.પ. અગ્રણી દીપકભાઈ પોપટ, ભાવીનભાઈ ઘેલાણી તથા પ્રજ્ઞેશભાઈ વાઘેલા ની સમજાવટ થી ઉતરવા માં આવ્યા. સોસાયટી ના રહીશોએ ભા.જ.પ. ને સમર્થન જાહેર કર્યુ.*

Hello Morbi

Leave a Comment