• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: નવરાત્રી પર્વમાં લગાતા સેવા કેમ્પ અંગેની મીટીંગ આગામી ૬ તારીખે યોજાશે*

આગામી થોડા દિવસોમાં નવરાત્રીનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે નવરાત્રીના આ પર્વમાં પદયાત્રીઓની અવર જવર ચાલુ થશે. આ પદયાત્રીઓની સુરક્ષા નિશ્ચિત કરવી અતિ આવશ્યક છે.

પદયાત્રીઓની સુરક્ષા નિશ્ચિત કરવા માટે રોડ સેવા કેમ્પ રોડની જમણી બાજુએ રાખવા ફરજિયાત હોય તે સબંધમાં મીટીંગનું આયોજન પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોરબી ખાતે રાખવામાં આવી છે. કેમ્પ લગાવતા તમામ સંસ્થા/વ્યક્તિઓએ તા.૬-૧૦-૨૦૨૩ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે મીટીંગમાં હાજર રહેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોરબી તેમજ સભ્ય સચિવશ્રી જિલ્લા રોડ સેફ્ટી કમિટીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI*મોરબીમાં પાલિકા થી ગૌ ભક્તો નારાજ ભરોસા ની ભાજપ સરકાર પર મતદારોને ભરોસો ખાડામાં !!!*

Hello Morbi

*HELLO MORBI: આગામી ૨૫ મે ના રોજ હળવદ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

*જોડીયા ના લીંબુડા ગામે ચાલતાં નવરાત્રિ મહોત્સવ માં આઠમ ના દિવસે સાંસ્કૃતિક કાર્ય ક્રમ ની સાથે બાળાઓ ગરબે ઘૂમે છે*

Hello Morbi

Leave a Comment