• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પીઠડ ગામ ની પ્રાથમિક સમસ્યા અને સુવિધાના અભાવ વિશે ગામના યુવા સમાજીક કાર્યકર હાર્દિક ભોજાણી એ મુખ્ય મંત્રી શ્રી સમક્ષ રૂબરૂ રજૂઆત*

પીઠડ:તા ૧૨ (*લલિત નિમાવત દ્વારા*)પીઠડ ગામ ની પ્રાથમિક સમસ્યા અને સુવિધાના અભાવ ગામના યુવા સમાજીક કાર્યકર હાર્દિક ભોજાણી એ મુખ્ય મંત્રી શ્રી સમક્ષ રૂબરૂ રજૂઆત -,
જોડિયા – તાલુકા નું પીઠડ ગામ ભાજપા માટે રાજકીય રીતે મહત્વ નું કેન્દ્ર સ્થાન ઘરાવે છે તાલુકા અને જીલ્લા ની બેઠક ના લોક પ્રતિનિધિઓ નો વર્ચસ્વ હોવાં છતાં આજની તારીખ માં ગામ લોકો સુધી વિકાસ પહોંચ્યો નથી, ચુંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી તંત્ર દ્વારા પીઠડ ગામ ની પ્રાથમિક સમસ્યા અને અસુવિધા ની નજર અંદાજ ને કારણે લોકો ની પીડા ને વાંચા આપવા માટે ગામ ના જાગૃત અને સમાજીક યુવા કાર્યકર હાર્દિક ભોજાણી દ્વારા સમય સમય પર મુદ્રા આઘારિત સમસ્યા સરકાર ના જે તે વિભાગ તાલુકા , જીલ્લા, અને ગાંઘીનગર સુધી લિખિત માં રજુઆત ચાલુ રાખી છે, તાજેતરમાં હાર્દિક ભોજાણી એ પોતાના ખર્ચે ગાંઘીનગર ખાતે રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ને રૂબરૂ વર્ષો થી પીઠડ ગામ ની પ્રાથમિક સુવિધા અને રસ્તાઓની ની સમસ્યા અંગે મૌખિક રજૂઆતો કરી હતી.ગામના વાડી વિસ્તાર બિસ્માર હોવાથી ખેડૂતો માટે અવરજવર માટે મુશ્કેલી ઓ નો સામનો કરી રહ્યા છે શાળા અને હાઇસ્કૂલ ના વિદ્યાથીઓ પણ ચૌમાસા દરમ્યાન રસ્તો કાદવ કીચડ નો સામનો કરવો પડે છે, તે ઉપરાંત પીઠડ, રામગઢ, કોયલી માર્ગ ડામર નો તેવી ગામલોકો ની માંગણી,આ વિષય સાથે 30/7/26નો રોજ ટપાલ દ્વારા સી એમ ને રજુઆત થઈ હતી તેના અનુસંધાને સી એમ ને તેડું આવ્યું હતું,સી એમ સમક્ષ પીઠડ ગામ ની સમસ્યા અને બિસ્માર માર્ગો ની વ્યાપક ચર્ચા કરી હતી, રિપોર્ટ, લલીત નિમાવત ,બાલંભા ,10/6/26,

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી*

editor

*HELLO MORBI: મોરબીના નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનનુંગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું*

editor

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લગ્ન ની ૪૭ મી વર્ષગાંઠ ની ઉજવણી કરતા મોરબી ના અગ્રણી શ્રી જયરાજભાઈ સંપટ*

Hello Morbi

Leave a Comment