• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જલારામ ધામ ખાતે વાંકાનેર ના રાજવી, રાજ્યસભા ના સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલા પૂ.જલારામ બાપા ના દર્શનાર્થે પધાર્યા*

*મોરબી જલારામ ધામ ખાતે વાંકાનેર ના રાજવી, રાજ્યસભા ના સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલા પૂ.જલારામ બાપા ના દર્શનાર્થે પધાર્યા.*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે વાંકાનેર ના રાજવી, રાજ્યસભા ના સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલા સાહેબ પૂ.જલારામ બાપા ના દર્શનાર્થે પધાર્યા હતા. સાંસદશ્રી એ પૂ.જલારામબાપા ના ચરણો માં વંદન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે જ્યોતિસિંહજી જાડેજા, ગીરીશભાઈ ઘેલાણી, મોરબી મહાનગરપાલીકા ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડીત, મનિષભાઈ હીરાણી, વિનુભાઈ ચગ, પરિમલભાઈ ઠક્કર, પપ્પુભાઈ ચંડીભમર, હસુભાઈ પુજારા, જીતુભાઈ કોટક, ચિરાગભાઈ રાચ્છ, વિશાલભાઈ ગણાત્રા, જયંતભાઈ રાઘુરા, પ્રવિણભાઈ કારીયા, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, રાજુભાઈ રવેશિયા, નિખિલભાઈ છગાણી સહીત ના અગ્રણીઓએ રાજ્યસભા ના સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલા સાહેબ નુ સ્વાગત તેમજ અભિવાદન કર્યુ હતું.

Related posts

*રાષ્ટ્રીય ગણિત દિવસ અંતર્ગત* *જિલ્લા કક્ષાનો ગણિત મહોત્સવ યોજાયો*

Hello Morbi

*મોરબી : ગમખ્વાર અકસ્માતના મૃતકોને ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરતા મુખ્મંત્રીશ્રી*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી:જાહેરમાં અડચણરૂપ કે ત્રાસદાયક કૃત્ય થશે તો દંડાશો: મ્યુનિસિપલ કમિશનર*

editor

Leave a Comment