
*બેસણું*
સ્વ. નરેન્દ્રભાઈ જમનાદાસ રાઠોડ (ગામ-મોરબી)
દિલગીરી સાથ જાણવાનું છે કે અમારા પિતાશ્રી
સ્વ. નરેન્દ્રભાઈ જમનાદાસ રાઠોડ (ઉ.વર્ષ.-66)
સ.ર૦૮ર શ્રાવણ ૧૪ સ્વ..તા.ર૭/૮/૨૦૨૬, ગુરુવાર ના રોજ સ્વર્ગવાસ પામેલ છે પરમ કૃપાળુ પરમાત્મા એમનાં દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના… ઓમ શાંતિ…
સદ્દગતનું બેસણું
તા. ૩૧/૮/ર૦ર૬, સોમવાર સાંજે ૪:00 થી સાંજે ૬:00 કલાકે
સિદ્ધિવિનાયક વાડી, સરદાર બાગ સામે, સત્યમ પાન વારી શેરી, શનાળા રોડ, મોરબી
શ્રદ્ધાંજલિ અર્પતા પરિવારજનો
ગ. સ્વ. મીનાબેન નરેન્દ્રભાઈ રાઠોડ (પત્ની)
પ્રફુલભાઈ જમનાદાસ રાઠોડ (ભાઈ)
ધર્મેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ રાઠોડ (પુત્ર)
વિશાલ નરેન્દ્રભાઈ રાઠોડ (પુત્ર)
ભાવનાબેન અશોકભાઈ પરમાર (પુત્રી )
જ્યોતિબેન ધર્મેશભાઈ પરમાર (પુત્રી )
તથ
રાઠોડ પરિવાર ના જય શ્રી કૃષ્ણ
