• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: છેલ્લા છવીશ વર્ષથી યોજાતી સીતાવીસ માં વર્ષે પણ શ્રી માં નવરાત્રી મહોત્સવ બન્યુ મોરબી શહેર નુ આકર્ષણ નું કેન્દ્ર*

મોરબીની શ્રી માં ગરબી મંડળ શહેર નું આકર્ષણ બની

મોરબી:તા ૧૫ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*) મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ સામે જનકલ્યાણ સોસાયટીમાં સાંઈબાગ માં શ્રી માં ગરબી મંડળ નું ભવ્ય આયોજન ડો જયરાજસિંહ જાડેજા . મહાવીરસિંહ જાડેજા અજયસિંહ જાડેજા. જાડેજા પરિવાર દ્વારા છેલ્લા ૨૬ વર્ષે થી સફળ આયોજન કરવામાં આવે છે આ ગરબી આ વિસ્તાર ની તમામ બાળાઓ ને મહીલાઓ વિનામૂલ્યે દાંડીયા ને માતાજી ના ચાચર ચોકમાં મુક્ત મને ગરબા રમાડવામાં આવે છે બાળાઓ માં નવદુર્ગા ના રાસ ગરબા રજૂ કરે છે દરરોજ અલગ અલગ માતાજી ના વેશ રજૂ કરવામાં આવે છે સાથે છત્રીય સમાજ ની બહેનો દ્વારા અદભુત તલવાર રાસ રજુ કરવામાં આવે છે આ ગરબી માં આવતા મહેમાનો ને મહાનુભાવો નું વિશેષ સન્માન કરી આવકારવામાં આવે છે

Related posts

*HELLO MORBI: મોરબીના સાપર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો*

editor

*મોરબીમાં રાત્રી કર્ફ્યુ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ*

Hello Morbi

*HELLO MORBI NEWS:વિરપુર (જલારામ ધામ) ખાતે તા.૨૯-૯ ના રોજ યોજનાર રઘુવંશી મહાસંમેલન માં મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે.*

editor

Leave a Comment