• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી મહાનગરપાલિકા ના કોર્પોરેટર જીગ્નેશભાઈ કૈલા ના જન્મ દિવસ ની પ્રેરણાદાયી ઉજવણી*

મોરબી મહાનગરપાલિકા ના કોર્પોરેટર જીગ્નેશભાઈ કૈલા ના જન્મ દિવસ ની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી:તા ૧૬ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*) મહાનગરપાલિકા ના વોર્ડ નં ૩ ના કોર્પોરેટર .યુવા ભાજપ અગ્રણી એ તા ૧૬ને ગુરૂવાર એ તેમનાં જન્મ દિવસ ની ઉજવણી કોઈ ફાલતું ખર્ચ કરવા ના બદલે એક સેવાકીય પ્રવૃત્તિ કરી ને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબી મહાનગરપાલિકા પાલિકા માં ફરજ બજાવતા ૪૫૦ સફાઈ મહીલા કર્મચારીઓ ને સાડી ની ભેટ આપી હતી ને પર્યાવરણ ના જતન ને લોકો માં પર્યાવરણ નો સંદેશ આપવા ૧૦૦૦ રોપા નું વિતરણ મોરબી
મહાનગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું હતું ને ૧૫૦૦ મણ ઘાસચારો મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદીઘર માં નાખવામાં આવીયો હતો આરિતે ખોટાં બર્થ ડે પાર્ટી ના ખર્ચા કરવા ને બદલે એક સેવા નો અભિગમ અપનાવી લોકો ને સેવાકીય પ્રવૃત્તિ કરવાનો પ્રેરણાદાયી સંદેશ આપીયો હતો
આ સેવાકીય પ્રવૃત્તિ માં તેના પત્નિ જીજ્ઞાશાબેન કૈલા પુર્વ ઉપપ્રમુખ મોરબી જીલ્લા પંચાયત સાથે જોડાયા હતા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રોમાનિયન એપાર્ટમેન્ટ બ્લોક પર ડ્રોન અથડાયા બાદ નાટોએ રશિયન ‘બેદરકારી’ની નિંદા કરી*

editor

*HELLO MORBI:સર્વે સમાજ ને સાથે લઈ ચાલનાર રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન વસાણી ને મોરબી લોહાણા સમાજ નું ખુલ્લુ સમર્થન*

editor

*જોડીયા ખાતે ભોલેબાબા ની 35 મી પુણ્ય તિથિ ઉજવાશે*

Hello Morbi

Leave a Comment