• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*હડીયાણા પ્રાથમિક શાળા ના આચાર્ય નો પુત્ર ઝળક્યો*

હડિયાણા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી પ્રવીણભાઈ ભેંસડીયા ના પુત્ર પરમ દ્વારા ગુજરાત ગૌરવ દિન નિમિત્તે “”ગુજરાત ના કોરોના વોરિયસ”” આ વિષય ઉપર યોજાયેલ ઓનલાઈન નિબંધ સ્પર્ધામાં આય વ્રત માધ્યમિક શાળા.. ધ્રોલ માં અભ્યાસ કરે છે. સમગ્ર જામનગર જિલ્લામાં બીજો નંબર મેળવીને શાળા નું અને સમસ્ત ભેંસડીયા પરિવાર નું ગૌરવ વધાર્યુ છે. ભેંસડીયા પરમે જિલ્લામાં બીજો નંબર મેળવતા રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન સ્વરૂપે રૂપિયા 11000/- નો ચેક અર્પણ કરેલ છે. અને શાળા પરિવાર દ્વારા પરમ ને ખુબ ખુબ અભિનંદન આપ્યા છે…….
શરદ એમ.રાવલ..હડિયાણા….

Related posts

*HELLO MORBI: જુગારનો ગણપાત્ર કેશશોધી કાઢતી મોરબી સીટી બી ડિવિજન પોલીસ*

editor

*HELLO MORBI:અર્થ અવર ડે નિમિતે લોહાણા મહાપરિષદના માર્ગદર્શનથી ડીસા જલારામ મંદિરે યોજાયો ઉર્જા બચાવો કાર્યક્રમ*

editor

*HELLO MORBI:ટંકારા ની ગાયત્રીનગર તાલુકા શાળા ,ટંકારા કન્યા શાળા અને ટંકારા કુમાર શાળામાં સરકારશ્રી દ્વારા આપેલ સ્માર્ટ RC કલાસ દ્વિતીય ફેજ જ્ઞાનકુંજ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું*

editor

Leave a Comment