• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સેવાસદન કચેરી ખાતે પ્રજા લક્ષી સેવાના કાર્યો નો મોડી રાત્રી સુધી ધમધમાટ*

*મોરબી સેવાસદન કચેરી માં પ્રજાલક્ષી સેવાનો સોસ મોડી રાત્રે મહેકી ઊઠ્યો!!!*

વિકાસ લક્ષી સરકારના રાજમાં રાજ્ય સરકારની કચેરીઓ અને કેન્દ્ર સરકારની કચેરીમાં પ્રજાલક્ષી કાર્યો મોડી રાત્રે પણ થતા હોય એવું જ કાંઈક મોરબી ખાતે જોવા મળી રહ્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે ગત તારીખ 4 1 2021 ના રોજ મોડી સાંજે આશરે 8 વાગ્યા આસપાસ મોરબીની લાલ બાગ ખાતે આવેલ મામલતદાર કચેરી માં પુરવઠા વિભાગની કચેરી કાર્યશીલ હોય તેમ જાણવા મળેલ છે જેમાં વધુ જાણવા મળતી વિગત એવી છે કે અત્યાર સુધીમાં 2088 જેટલા જરૂરતમંદ દિવ્યાગો નિરાધાર વિધવા વૃદ્ધ સહિત શ્રમિક ના ઝડપથી અને સરળતાથી વિકાસ લક્ષી સરકારની નીતિનિયમ ધારાધોરણ મુજબ કરવામાં આવ્યા હોય જેમાં મામલતદાર શ્રી જેડી જાડેજા અને પુરવઠા નાયબ મામલતદાર એન.એ. મહેતા અને તેની ટીમ દ્વારા વિકાસ લક્ષી સરકારના રાજમાં કાર્યરત હોય તેમ તસવીરમાં નજરે પડે છે

Related posts

*આજ થી હડિયાણા ખાતે તા.15..16..17.04.22 ના ત્રી.દીવસિય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે*

Hello Morbi

*મોરબી સીટી ટ્રાફિક શાખા એ ડિવિઝન પોલીસ ના જીલુભાઇ ટ્રાફિક સેન્સ વાહનચાલકો ને સતત પૂરું પાડી રહ્યા છે*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામની સીમમાં એક્ટીવા માં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ*

editor

Leave a Comment