• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાત માં કોવિડ 19 સામેના વેક્સિન ની તૈયારીઓ ની સંપૂર્ણ કામગીરી પૂર્ણ સી એમ રૂપાણી*

*ગુજરાતમાં કોવિડ-19 સામેના વેકસીનેશનની તૈયારીઓ ની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ છે*
*મુખ્યમંત્રીશ્રી*
…….
*કોલ્ડચેઇન-સર્વેક્ષણ-તાલીમ બધી વ્યવસ્થાઓ સરકારે કરી દીધી છે*
*કેન્દ્ર સરકાર જાહેર કરે કે તુરત જ રસી આપવાની કામગીરી ગુજરાત માં પણ શરૂ થઇ જશે* :- શ્રી વિજયભાઇ રૂપાણી
……
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાત કોવિડ-19 કોરોના સામેના વેકસીનેશન અંગે સંપૂર્ણ સજ્જ છે*
*તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, હવે ટૂંક સમયમાં જ આ મેઇડ ઇન ઇન્ડીયા વેકસીન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે*.
*ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે. કોલ્ડચેઇન બની ગઇ છે, સર્વેક્ષણ કામગીરી થઇ ગઇ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ કર્મીઓને અપાઇ ગઇ છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું*.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, ભારત સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તુરત જ ગુજરાતમાં પણ વેકસીનેશન કામગીરી રાજ્ય સરકાર શરૂ કરી દેવા સુસજ્જ છે.
મુખ્યમંત્રીશ્રીએ વનબંધુ વિસ્તાર આહવા ડાંગમાં પાણી પુરવઠાની યોજનાઓના ભૂમિપૂજન-ખાતમૂર્હત અવસરે સંબોધન કરતાં આ માહિતી આપી હતી.
સી.એમ-પીઆરઓ/અરૂણ… …..

Related posts

*HELLO MORBI:રઘુવંશી દેશી લોહાણા સમાજના નવા વરાયેલા હોદેદારો*

editor

*HELLO MORBI: રઘુવંશી યુવક મંડળના સરસ્વતી સન્માન સમારોહ માટે તા ૧૪ સુધીમાં ફોર્મ ભરી જવા આયોજકો દ્વારા અપીલ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત*

editor

Leave a Comment