• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં કોરોના રસીનો બીજો રાઉન્ડ શરૂ : આરોગ્ય અધિકારીઓ સહિતનાએ રસી મુકાવી*

મોરબી : મોરબીમાં આજે બીજા તબક્કામાં કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આજે મોરબીની સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અધિકારીઓ સહિતનાએ રસી મુકાવી હતી.                       મોરબી જિલ્લામાં આજે કોવિડ વેકસીનના રસીકરણ મહાઅભિયાનના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં અને ક્રિષ્ના હોસ્પિટલમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા રસીકરણ અધિકારી અને જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો. વિપુલ કારોલીયાએ કોવિશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે લીધો હતો અને પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત નિર્મિત કોવિડની કોવિશિલ્ડ વેકસીન રસીકરણ મહાઅભિયાનમાં દરેક આરોગ્ય કર્મચારી, ફ્રન્ટ લાઈન વર્કર અને મોરબીની જાહેર જનતાને જ્યારે પણ પોતાનો વારો આવે ત્યારે કોઈપણ પ્રકારની ચિંતા અને ડર દૂર કર્યા વગર કોવિડ વેકસીન લે તેવો અનુરોધ કર્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: માળીયા હાઇવે રોડ ઉપર રવિરાજ ચોકડી પાસેથી ઇગ્લીશ દારુ હેરાફેરી કરી રહેલ ટ્રેઇલર માંથી ઇગ્લીશ ઘારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને* *જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદ*

Hello Morbi

*HELLO MORBI: ચોરીના ગુન્હાને અંજામ આપનાર આંતર રાજ્ય “નાયડુ ગેંગને” ગણતરીની કલાકોમાં પકડી પાડતી મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ*

editor

Leave a Comment