• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ખાતે રેન બસેરા નું ખાતમુરત ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ વિનોદભાઇ ચાવડા ના હસ્તે કરાયું*

“#આપણું #મોરબી,#મજબૂત #મોરબી”

 

મોરબી નગરપાલિકા દ્વારા દિન દયાળ અંત્યોદય યોજના અંતર્ગત નંદકુંવરબા શેલ્ટર ફોર અર્બન હોમલેસ “રેન બસેરા” નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

 

આ તકે કરછના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, મોરબી-માળીયા(મી)ના ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજા, જિલ્લા પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા,જિલ્લા ઇન્ચાર્જશ્રી ભાનુભાઇ મેતા, મહામંત્રીશ્રી જયરાજસિંહભાઈ જાડેજા, ચીફ ઓફિસરશ્રી ગિરીશભાઈ સરૈયા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ ચીખલીયા સાથે આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજ નું સ્નેહ મિલન યોજાશે*

editor

*મોરબી ના આંગણે સિધ્ધિવિનયક કા રાજા ગણેશ મહોત્સવ નું જાજરમાન આયોજન*

Hello Morbi

*મોરબીના પ્રખર ધારાશાસ્ત્રી પૂનમચંદ ભાઈ કોટક 88 વર્ષ ની વયે નિંધન*

Hello Morbi

Leave a Comment