• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચના ફરજનિષ્ઠ પી આઈ વી બી જાડેજા નો આજે જન્મદિવસ*

મોરબી જીલ્લો આમ તો ઉદ્યોગનગરી તરીકે ઓળખાય છે પણ ઉદ્યોગ સાથે ગુનાઓનું પ્રમાણ પણ વધારે જોવા મળતુ હોય ત્યારે તે ગુનેગારો લગામ લગાવા પોલિસ સરહાનિય કામગીરી કરતા હોય ત્યારે જિલ્લાની મહત્વ કહેવાતી lcb ( લોકલ ક્રાઈમ બ્રાચ ) પી.આઈ. તરીકે ફરજ બજાવતા વી.બી.જાડેજા છે

 

મોરબી એલસીબીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પીઆઈ વી બી જાડેજા જામનગર જિલ્લાના ધ્રાફા ગામના વતની હાલ ફરજ બજાવે છે જેમના નામથી જ ગુનેગારો થરથર ધ્રૂજે છે એવા જાંબાજ પોલીસ જવાન વી બી જાડેજાનો આજે જન્મદિવસ હોય, તેમનો પરિવાર, પોલીસ પરિવાર તેમજ મિત્રો દ્વારા હાર્દિક શુભકામના પાઠવી છે સાથે જ ગુનેગારોને કાયદાનું ભાન કરાવતા રહે અને લોક ઉપયોગી કાર્યો કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે

Related posts

*હડમતીયા ગામે કે સી પટેલ ના પિતાશ્રી ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી નિમિતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા રહા હાજર*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના આંદરણા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: હવે આપણા આયુષ હોસ્પિટલ મોરબીમાં સૌરાષ્ટ્રના નામાંકિત ન્યુરો સર્જન*

editor

Leave a Comment