• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધ્રોલ ખાતે રાજપૂત સમાજની વાડી એ હર ધ્રોલ ભાયાતી રાજપૂત સમાજ ની મીટીંગ મળી*

આજરોજ હરધ્રોળ ભાયાત રાજપુત સમાજ ની સામાન્યસભા ની મીટીંગ ધ્રોલ રાજપુત સમાજ વાડીખાતે સવારે 10.00 કલાકે મળેલી જેમા હરધ્રોળ સમાજ ના નવા પ્રમુખ તરીકે શ્રી પથુભા જશુભા જાડેજા ખાખરા તથા ઉપપ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ જાડેજા હડમતિયા ને સર્વાનુમતે વરણી કરવામા આવી તદ ઉપરાંત ધ્રોળ દરબારગઢ ખાતે માં આશાપુરા માતાજી ના નવ નિર્માણપામી રહેલા મંદિર માટે ફંડ એકત્રિત કરવામા આવ્યુ આ મીટીંગ શ્રી પ્રદયૂમનસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા ની અધ્યક્ષતામા યોજવામાઆવી જેમા સમાજ ના શ્રેષ્ઠીઓ શ્રી પી ટી જાડેજા હડમતિયા લખધીરસિંહ રોજીયા દિલીપસિંહ હાડાટોડા રાજભા વાગુદળ નરેન્દ્રસિંહ લયારા જીજુભા જાબીડા મંગળસિંહ રોજયા ટીલાટબાપુ હડમતિયા ઉપેન્દ્રસિંહ હાડાટોડા ચંદ્રસિંહ રોજયા કરણસિંહ લયારા કેશુભા વાગુદળ પદુભા વાગુદળ દિલીપસિંહ નથૂવડલા વગેરે મહાનુભાવો ઉપસ્થિતરહયાહતા

સ્વાગત પ્રવચન શ્રી રાજેન્દ્રસિંહ દાનુભાજાડેજા છેલ્લીધોળી એ કરેલુ ,….

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*મોરબી:વાંકાનેર બાઉન્ડ્રી પાસે બોલેરોમાં ચોરખાનું બનાવીને દારૂની હેરફેર કરતા બેની ધરપકડ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સ્વ.ગણેશભાઈ મુળજીભાઈ ઉઘરેજા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો તથા મિત્રો*

editor

*મોરબી: સતત બીજા વર્ષે અન્ડર-19 મહિલા ટીમના બેટિંગ અને ફિલ્ડિંગ કોચ તરીકે નિશાંત જાનીની નિમણુંક* 

Hello Morbi

Leave a Comment