• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં રકતદાન કેમ્પ યોજાયો*

 

“વટવા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિર યોજાયો હતો”

 

અમદાવાદ ખાતે તાજેતરમાં જ તારીખ 31 1 2001 ને રવિવારના રોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ કોરોનાવાયરસ અંતર્ગત સાવચેતીના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારશ્રીની ગાઈડલાઈન્સ અનુસાર બ્લડ કેમ્પ સફળ બનાવવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ શહેર પોલીસ સ્વેચ્છિક રકતદાન કેમ્પનું થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પનું આયોજન વાંચવા પોલીસ મથકે કરાયું હતું જેમાં સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધીમાં સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો યુવાનોએ સહિત પોલીસ કર્મચારીઓએ રકતદાન કરી ખરા પ્રજાના રક્ષક તરીકેની ઓળખ પૂરી પાડી હતી રક્તદાતાઓને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે

Related posts

*મોરબી કોરોના મહામારીના દિવંગતોની આત્માને મોક્ષાર્થે ભાગવત કથામાં ૪૦ હજાર શ્રોતાઓ બેસી the શકે તેવા મંડપને આખરી ઓપ આપી દેવાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા નવમા વર્ષના પ્રથમ ગુરૂવારે ભજનમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર*

editor

*HELLO MORBI NEWS: આવતીકાલે તા.૨૮ ફેબ્રુઆરીના રોજ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળશે*

editor

Leave a Comment