• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં રકતદાન કેમ્પ યોજાયો*

 

“વટવા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિર યોજાયો હતો”

 

અમદાવાદ ખાતે તાજેતરમાં જ તારીખ 31 1 2001 ને રવિવારના રોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ કોરોનાવાયરસ અંતર્ગત સાવચેતીના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારશ્રીની ગાઈડલાઈન્સ અનુસાર બ્લડ કેમ્પ સફળ બનાવવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ શહેર પોલીસ સ્વેચ્છિક રકતદાન કેમ્પનું થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પનું આયોજન વાંચવા પોલીસ મથકે કરાયું હતું જેમાં સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધીમાં સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો યુવાનોએ સહિત પોલીસ કર્મચારીઓએ રકતદાન કરી ખરા પ્રજાના રક્ષક તરીકેની ઓળખ પૂરી પાડી હતી રક્તદાતાઓને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI: મોરબીના શક્તિનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી જન્મદીવસ ની ઉજવણી કરતા શ્રી લોહાણા મહાજન-મોરબી ના મંત્રી તથા મોરબી નાગરિક બેંક ના પૂર્વ ડીરેક્ટર નરેન્દ્રભાઈ રાચ્છ*

editor

*HELLO MORBI NEWS: રાજકોટ – મોરબી હાઇવે પર આવેલ હોટલ કમ્ફર્ટમા ચાલતા જુગારધામ પર ટંકારા પોલીસ ની રેડ*

editor

Leave a Comment