• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ફકીર સમાજ ના સિતારાઓ નું સન્માન દિવાન ફકીર સમાજ ના અગ્રણીઓ એ કર્યું*

તાજેતરમાં ચરોતર મુસ્લિમ સમાજ દ્વારા ત્રણ ફકીર તેજસ્વી તારલાઓ સન્માન કરી સમાજના સિતારાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગત તારીખ 8 2 2021 ના રોજ સોમવારે મધ્ય ગુજરાત ઉત્તર મુસ્લિમ યુવાન સમાજ દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ ખાતે મહેબૂબ શાહ દિવાન ના નિવાસ્થાને સરકારની ગાઈડલાઈન્સ મુજબ સામાન્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સામાન્ય સંખ્યા સમાજના અગ્રણીઓ આગેવાનો સાથે મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકીર સમાજની ટીમ ઉત્સાહી તેજસ્વી ફકીર સમાજના ત્રણ સિતારાઓને બહુ માન સાથે સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શિરડી સાથે ફૂલહાર ના ગુલદસ્તા થી સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ હતું જેમાં

ડો. ફરહાના બાનુ મહેબૂબ શા ડો. પી એચ ડી પેટલાદ, ગુલામ મદારશા હબીબશા મેરેથોન દોડ મા તૃપ્તય ફાગણી, આયતુલ્લાહશા ઈકબાલશા કોમ્યુટર એન્જિનીયર મા તૃપ્તય રતનપુર મા એવોર્ડ પ્રાપ્ત કરેલ છે તેમજ દિવાન/ ફકીર સમાજ ના મુસ્લિમ સમાજ માં નામ રોશન કરવા બદલ સમગ્ર મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન/ફકીર સમાજ દ્વારા ગુલદસ્તા, ટોફી સાથે સન્માન પત્ર આપી દુઆ પ્રાર્થનાઓ સાથે શુભેચ્છાઓ મુબારક અંભિનંદન પાઠવ્યા હતા જેમાં પ્રમુખ ઐયુબશા આણંદ, મો.રફિક કિસ્મત તારાપુર, ઐયુબશા પ્રમુખ, શબ્બીર સૈયદ સાહેબ હાળગુડ, રફિક સેમસંગ આણંદ, મુલતાન બાપુ, મૌલાના હુશેનશા, રમજુશા બાપુ, રમજાનશા, આશિકશા સહિતના સમાજ ચિંતકો અગ્રણીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સમાજના ચિંતક અગ્રણી આગેવાનોએ જહેમત ઉઠાવી હતી અને સાથે સાથે સર્વે ફકીર સમાજના તેજસ્વી તારલાઓ માં શિક્ષણ વધે અને મુસ્લિમ ફકીર સમાજમાં દિન અને ઈસ્લામી તાલીમ પ્રાપ્ત કરે સમાજનું અને ખુદને કુદના પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ સાથે સમાજના યુવાનો આગળ વધે તેવી સમાજના અગ્રણીઓ આગેવાનો અપીલ કરી હતી

Related posts

*કોરોના માં મૃત્યુ પામનારના પરિવારને સરકાર દ્વારા સહાય કરે તેવી માંગણી*

Hello Morbi

*મોરબી મોચી સમાજ નું ગૌરવ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને લોકસભાચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ*

editor

Leave a Comment