• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રથમ દિવસે કુલ 53 ફોર્મ ઉપડ્યા*

માળીયા (મી.): સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ઉપાડવાના આજે પ્રથમ દિવસે માળીયા તાલુકામાં અન્ય તાલુકાની સાપેક્ષ નગરપાલિકા માટે નિરુત્સાહ જોવા મળ્યો હતો.                                                                                     તાલુકા પંચાયતની 16 બેઠકો માટે આજે પ્રથમ દિવસે કુલ 46 ફોર્મ ઉપડ્યા હતા. માળિયા નગરપાલિકાની 24 બેઠકો માટે આજે એક પણ ફોર્મ ઉપડ્યું ન હતું. જ્યારે મોરબી જિલ્લા પંચાયતની માળીયા તાલુકામાં આવતી 2 બેઠકો માટે આજે પ્રથમ દિવસે 7 ફોર્મ ઉપડ્યા હતા. તાલુકા પંચાયત અને નગરપાલિકા કચેરી ખાતે ફોર્મ વિતરણની ચાલી રહેલી કામગીરીમાં પાલિકા માટે નગરપાલિકા કચેરીએ ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે અને જિલ્લા તથા તાલુકા પંચાયતની બેઠકો માટે તાલુકા કચેરી ખાતે ફોર્મ વિતરણની કામગીરી શરૂ કરાઇ છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમાં કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI:ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું ટંકારામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉષ્માભર્યું સ્વાગત કર્યું*

editor

*મોરબી સિવિલમાં ઓક્સિજનના બાટલા બદલાવવા સહિતની કામગીરી માટે અજય લોરીયાની ટીમ તૈનાત*

Hello Morbi

Leave a Comment