• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા વોર્ડ નંબર ૨ માં મર્હુમ હાસમભાઇ ફકીર સમાજના અગ્રણી ના પુત્ર ઈરફાન ઉર્ફે ડાડો એ વોર્ડ નંબર 2 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી*

ટંકારા ખાતે વર્ષોથી રાજકીય ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રે ફકીર સમાજના મર્હુમ હાસમભાઇ જેવો આગેવાન સર્વે સમાજની સેવાના કાર્યોમાં રચ્યા-પચ્યા રહેનાર એવા મર્હુમ હાસમભાઇ સોહરવર્દી ફકીર સમાજના ભાજપના અને કોંગ્રેસના હોદ્દેદાર કાર્યકર તરીકે સેવા આપનાર મર્હુમ હાસમભાઇ ના પુત્ર ઈરફાનને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જેથી સમગ્ર સૌરાષ્ટ્ર માં વસવાટ કરતા ફકીર સમાજ દ્વારા તેઓને ટંકારા વોર્ડ નંબર 2 માં વિજય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે આજે ફોર્મ ભરી સોશિયલ મીડિયામાં નોકરી કરવાની જાહેરાત કરતાની સાથે શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે ત્યારે વોર્ડ નંબર 2 માં ટંકારા ખાતે યુવા આગેવાન ફકીર સમાજના ઈરફાન ભાઈ સોહરવર્દી ટંકારાના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ ભાજપ સહિત ના અન્ય પક્ષોને ખાસી નુકસાની આપશે અને જંગી બહુમતીથી જીતે તેવી વોર્ડ નંબર 2 માં કાર્યકરો અને ટેકેદારો અને સમાજના બહોરા મિત્રો તરફથી તેઓને જીતાડવા માટેના પ્રયાસો ફોર્મ ભરવાની સાથે જ કરી દીધા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ ને વોર્ડ નંબર 2 માં કડકડતી ઠંડીમાં પરસેવો લાવી દે તેવા યુવા ઉમેદવાર ઈરફાન સોહર વર્દી ઉર્ફે ડાડો અપક્ષ દાવેદારી નોંધાવી છે જેથી વોર્ડ નંબર 2 માં તેના ચાહકોમાં આશાઓની કિરણો ખીલી ઉઠી હોય તેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટંકારા પંથકના વોર્ડ નંબર 2 માં ઠંડીના માહોલમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે જે યુવા ઉમેદવાર ફકીર સમાજના યુવાને ફોર્મ અપક્ષ માં નોંધ આવતાની સાથે ટંકારા પંથકના વોર્ડ નંબર ૨ ના વેપારીઓ ઢોલરા સાથે પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી વિજય સરઘસ જેવો માહોલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી વખતે જોવા મળ્યો હતો જે તસવીરમાં અપક્ષ ઉમેદવાર નજરે પડે છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ વાંકાનેર એપીએમસી ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

*ટંકારામાં 108ની ટીમની પ્રામાણિકતા : ઇજાગ્રસ્ત વ્યક્તિની રૂ. 30 હજાર રોકડ સહિતની વસ્તુઓ પરિજનોને આપી ઈમાનદારી દાખવી*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.હસમુખલાલ વલ્લભદાસ ભોજાણી (આમરણ વાળા)પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૯૮ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

Leave a Comment