• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Other

લગ્ન સમારોહમાં 100 અને અંતિમવિધિમાં 50 લોકો જ સામેલ થઈ શકશે : કાલે મંગળવારથી અમલ

મોરબી  તા. 23  રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જેમાં લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

મૃત્યુ ના કિસ્સામાં અંતિમ વિધિ / ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે. જે શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલ માં છે તે શહેરોમાં કરફ્યુ સમય દરમિયાન લગ્ન/ સત્કાર કે અન્ય સમારોહની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ નિર્ણયોનો અમલ સમગ્ર રાજ્યમાં આવતીકાલે મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે.

Related posts

*HELLO MORBI;નીલકંઠ કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે DYSP સમીર શારડા સાહેબ ના અધ્યક્ષ સ્થાને બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચર નું આયોજન કરવામાં આવ્યું*

editor

*HELLO MORBI NEWS:મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભચાઉ ખાતેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી*

editor

*HELLO MORBI:મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ ના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ તા.૧૩-૬-૨૦૨૩ મંગળવાર થી શરૂ.*

editor

Leave a Comment