• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારામાં પોલીસ જમાદાર મુકેશભાઈ ચાવડા માટે 13 ફેબ્રુઆરી ત્રિપલ ખુશી લાભદાયક બની છે!!!*

રાજકોટના રહેવાસી અને ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા કાયદો વ્યવસ્થાને રખેવાળ પોલીસ જમાદાર મુકેશભાઈ ચાવડા માટે 13 ફેબ્રુઆરી એટલે ત્રીપલ ખુશાલી દિવસ તરીકે કહીએ તો ખોટું નથી કારણ કે તારીખ ૧૩ મોટાભાગે અમુક લોકો માટે અશુભ તો ઘણા માટે શુભકારક હોય છે તેવું જ કંઇક ટંકારા પોલીસ માં ફરજ બજાવતા મુકેશ ભાઈ ચાવડા જેવો મિત્ર સ્વભાવ ના છે અને કાયદો વ્યવસ્થા ના રખેવાળ મુકેશભાઈ ચાવડા ના પત્ની અને તેમના બંને પુત્ર જુડવા નો ૧૩ ફેબ્રુઆરીએ જન્મ દિવસ ઉજવાય છે જેથી મુકેશભાઈ ચાવડા ના ઘેર ત્રીપલ ખુશાલી કહેવાય ને!? મુકેશભાઈ ના પત્ની હંસાબેન ચાવડા અને તેમના પુત્ર સિદ્ધાંત રાજ ચાવડા સિધ્ધરાજ ચાવડા નો આજ રોજ તારીખ 13-2- 2021 ના રોજ જન્મદિવસ ની ત્રીપલ ખુશાલી દર વર્ષે 13 ફેબ્રુઆરી ઉત્સાહથી ઉજવે છે જ્યારે રાજકોટ જાણીતા ધારાશાસ્ત્રી અને તેમના પુત્ર સિદ્ધાંત રાજ એલ એલ બી નો અભ્યાસ કરે છે અને સિદ્ધરાજ ચાવડા રસ્કી ઇવેન્ટ ઓગેનાઈઝરથી જાણીતા છે અને એક સારા લેખક પણ છે જેઓએ અંગ્રેજીમાં ડિજિટલ માર્કેટિંગ આ અંગે પુસ્તક પણ લખી ચૂક્યા છે જેથી ટંકારા પોલીસ ફરજ બજાવતા જમાદાર મુકેશભાઈ ચાવડા ના ઘરે ત્રીપલ ખુશાલી અંતર્ગત બોહોળા મિત્ર વર્ગના લોકો તેમને આ ત્રીપલ ખુશાલી નિમિત્તે શુભેચ્છા અભિનંદન જન્મદિવસ ની પાઠવી રહ્યા છે તેમના પત્ની હંસાબેન વકીલ હોવાથી વકીલો ડોક્ટર પોલીસ પત્રકાર વગેરે શુભેચ્છા અભિનંદન પાઠવી સિધ્ધાંત કોલેજ માં અભ્યાસ કરેછે અને આજના આધુનિક યુગના સારા ડિઝાઈનર છે

Related posts

*દુબઈ મધ્યે સંત શિરોમણી જલારામ બાપાની 223 મી જન્મ જયંતી ધામ પૂર્વક ઉજવાય*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: 𝐆𝐒𝐓 ઇફેક્ટ: મોરબી જિલ્લામાં વાહન વેચાણમાં નોંધપાત્ર વધારો: માત્ર દસ દિવસમાં 𝟐𝟔𝟖𝟕 વાહનોનું વેચાણ!!!*

editor

*HELLO MORBI NEWS:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી એ શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો પંડ્યા પરિવાર*

editor

Leave a Comment