• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા પંચાયત 15 ની તારાણા ની બેઠક પરથી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાનજીભાઈ દેવાયત ભાઈ વિરડા એ ઉમેદવારી નોંધાવી*

જોડીયા તારીખ 13 જોડિયા તાલુકા પંચાયત 15 ની કરણા ની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે આહિર અગ્રણી કાનજીભાઈ દેવાયતભાઈ વિરડા એ ઉમેદવારી નોંધાવતા કાર્યકરો કાર્યકરો અને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને કાનજીભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના ઠેર ઠેર સૂત્રોચાર મતદારો ઉચ્ચારી રહ્યાં હતા

Related posts

*HELLO MORBI:વાંકાનેરની વઘાસિયા શાળાનો વિદ્યાર્થી જેનિલ જગોદણા જવાહર વિદ્યાલય પરીક્ષા ઉત્તીર્ણ થઈ શાળા અને પરિવારનું નામ રોશન કર્યું*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ઉત્સાહભેર આવકાર*

editor

*HELLO MORBI:સાહિત્ય ધરા બોટાદમાં ઉજવાયો માતૃભાષા મહોત્સવ”*

editor

Leave a Comment