• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બાલંભા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટી દ્વારા રમાબેન સવાણીનું નામ જાહેર*

 

*બાલંભા સામાન્ય સ્ત્રી બેઠક પર થી રમાબેન સવાણી ઉમેદવારી નોંધાવી*

*ખેડૂતો ને લગતા પ્રશ્નોના નિવારણ લાવશુ*

 

એન્કર_

જોડિયા તાલુકા પંચાયતની બાલંભા બેઠક પરથી ગુજર ક્ષત્રિય કડિયા સમાજ ના રમાબેન સવાણીએ કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવી

વીઓ_

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોડિયા તાલુકા પંચાયત ની ૧૬ બેઠક પર ઉમેદવારી ફોર્મ નોંધાવવા માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા સાથી ટેકેદારો સાથે જોડિયા તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે લાઈનો લાગી હતી.

બાઈટ_માધુરીબેન પટેલ- ચૂંટણી અધિકારી

બાલંભા સામાન્ય સ્ત્રી અનામત બેઠક પર થી ભાજપ-કોંગ્રેસ નાં મહિલા ઉમેદવારી નોંધાવવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા રમાબેન બેચરભાઈ સવાણી નું નામ જાહેર કરવામાં આવ્યું હતું રમાબેન સવાણી સાથે ગુજર ક્ષત્રિય કડિયા સમાજ બાલંભા દ્વારા બોહોડી સંખ્યામા સમાજના અગ્રણીઓ યુવાનો તેમજ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ_મોહનભાઇ પરમાર- કોંગ્રેસ અગ્રણી

આ તકે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રમાબેન બેચરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે મારા મત વિસ્તારના બાલંભા, રણજીતપર, માનપર, શાંતિનગર, બિણાધાર, ગામો ના ખેડૂતો ને લગતા પ્રશ્નોને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા જોડિયા તાલુકા પંચાયત ની બેઠકમાં અમે આ તમામ પ્રશ્નોનું નિવારણ આવે તેમજ ચોમાસાના દિવસોમાં અતિ વૃષ્ટિથી ખેડૂતો ના પાક ને થતું નુકસાન અટકાવ તેમજ વીજ પુરવઠો પૂર્ણ સમય સુધી મળે તેવા અનેક પ્રશ્નોના નિવારણ લાવશુ અમને વિશ્વાસ છે કે મારા મત વિસ્તાર ના લોકો અમને સંપૂર્ણ બહુમતીથી કોંગ્રેસ પાર્ટી માથી વિજેતા બનાવશે.

બાઈટ_જગદીશ ભાઈ સોરઠીયા- મદદનીશ ચૂંટણી અધિકારી

બાઈટ_પ્રવિણસિંહ જાડેજા- ભાજપ જિલ્લા મંત્રી….

શરદ એમ.રાવલ.હડિયાણા..

Related posts

*પડધરી પોલીસ ની પડધરી તેમજ ગ્રામ્ય જનતાને નમ્ર અપીલ*

Hello Morbi

વિધાનસભા ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં નવા ચૂંટાયેલા સાત ધારાસભ્યોની શપથવિધિ સંપન્ન

Hello Morbi

*જોડિયા તાલુકા ભાજપ ટીમ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment