• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધ્રોલ રાજપૂત સમાજના આગેવાન અને પૂર્વ ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા નો આજે જન્મદિવસ*

આજ રોજ ધ્રોલ રાજપૂત સમાજ ના આગેવાન અને તાલુકા ભાજપ ના પુર્વ. પ્રમુખ ડો.રાજેન્દ્રસિંહ જાડેજા નો જન્મ દિવસ છે ધ્રોલ તાલુકા તેમજ જામનગર જીલ્લા ભર માં ડો.રાજેન્દ્રસિંહ જાડેજા પર અભિનંદન ની વર્ષો થઈ રહી છે ડો.રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા જયારે તાલુકા ભાજપ ના પ્રમુખ બન્યા ત્યાર થિ લઈ ને અત્યાર સુધી માં ખુબજ સેવા કિય પ્રવૃત્તિ કરવા માં આવેલ છે લોક ડાઉન જેવા કપરા સમય માં અનેક ગરીબ વર્ગ ના લોકો ને અનાજ પુરૂ પાડેલ છે. મગફળી ની ખરીદી હોય કે તુવેર ની ખરીદી હોય નાના ખેડૂતો ને ખૂબ મદદ રૂપ થયા છે કપાસ ની ખરીદી હોય કે ચણા ની ખરીદી ખેડૂતો ને થતા અન્યાય સામે લડત કરી ન્યાય અપાવવા માટે ખુબ લડત કરી છે ખેડૂતો ના જી.ઈ.બિ.ના પ્રશ્નો હોય કે પોલીસ સ્ટેશન ના રાજેન્દ્ર સિંહ જાડેજા હંમેશા મદદ રૂપ થયા છે. ધ્રોલ તાલુકાના દરેક ગામો ના વિકાસ માં પણ રાજેન્દ્રસિંહ જાડેજા નૂ ખુબ યોગદાન છે.મોટા વાગુદડ ગામ માં પોતે સરપંચ થયા પછી દારૂ ના હડા ઓ પર પોતે જાતે જય ને પબ્લિક રેડ કરી છે. મોટા વાગુદડ ગામ ના વિકાસ ની ચર્ચા આજ જામનગર જીલ્લામાં જ નહીં પણ આખા ગુજરાત માં થઈ રહી છે.ગાધીનગર સુધી રાજેન્દ્ર સિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલા કામો ની નોંધ લેવાય છે ધ્રોલ તાલુકાના એક લડાયક નેતા ની છાપ ધરાવતા રાજેન્દ્રસિંહ જાડેજા નો જન્મ દિવસ છે ત્યારે આજ તેમના જન્મ દિવસ પર સમગ્ર ગુજરાત માથી અભિનંદન વર્ષો થઇ રહી છે

Related posts

*ઘાંટવડ ગામ ના નવનિયુક્ત સરપંચ શ્રી અબ્દુલ ભાઈ મહેતર નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના ઘુંટુગામ પાછળ પડતર જગ્યામાં આરોપીઓએ ઇકો કારમાં છુપાવેલ ઇંગ્લીશદારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી.મોરબી*

editor

*HELLO MORBI: મોરબી ક્રાઈમ બ્રાન્ચ નો સપાટો છેલ્લા 9 માસથી ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો*

editor

Leave a Comment