• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના મણી મંદિર નજીક ટ્રેકટરે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ*

મોરબીના મણીમંદિર નજીક ટ્રેકટરના ચાલકે પોતાનુંટ્રેકટર પુર ઝડપે ચલાવીને મોટર સાઈકલ ચાલકને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યુંહતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઠાકરશેરડી ગામેં રહેતા દામજીભાઈ કાનજીભાઈ નકુમએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદનોંધાવી છે કે આરોપી ટ્રેકટર જીજે ૦૩ એસએસ ૪૭૩૦ ના ચાલકે પોતાની ટ્રેક્ટર પુર ઝડપેઅને ગફલત ભરી રીતે ચલાવીને મોરબીના મણી મંદિર નજીક હીરો હોન્ડા સ્પ્લેન્ડર જીજે ૦૭બીએ ૭૮૬૯ ના ચાલક બીપીન દામજીભાઈ નકુમ (ઉ.૨૦) રહે-હાલ ઉમા ટાઉનશીપ મોરબી વાળાનેપાછળથી અકસ્માત કરીને મોત નીપજાવી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝનપોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Related posts

*HELLO MORBI: માળિયા તાલુકાના વેણાસર ગામે પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI NEWS:ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સાર્થક વિદ્યામંદિર ખાતે ભારત કો જાનો પ્રશ્નમંચ (ક્વિઝ)૨૦૨૪નું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું*

editor

*HELLO MORBI:શ્રી લોહાણા મહાપરિષદની પ્રેરણાથી થરા જલારામ મંદિરના પ્રાગણમાં યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ*

editor

Leave a Comment