• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI*પંજાબ અમૃતસરથી ટ્રકમાં માટીની આડમાં ચોરખાનામાં છુપાવીને લઇ જવાતા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૦ કિ.રૂ.૩૩,૧૨,૦૦૦/- તથા અન્ય મુદામાલ સાથે એક આરીપીને પકડી પાડતી કાઇમ બ્રાંચ મોરબી

 

પંજાબ અમૃતસરથી ટ્રકમાં માટીની આડમાં ચોરખાનામાં છુપાવીને લઇ જવાતા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૦ કિ.રૂ.૩૩,૧૨,૦૦૦/- તથા અન્ય મુદામાલ સાથે એક આરીપીને પકડી પાડતી કાઇમ બ્રાંચ મોરબી

તા-૧૦૪/૦૧/૨૦૨૩.

શ્રી અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓને અગામી ઉતરાયણના તહેવાર અનુસંધાને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા શ્રી કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. નંદલાલ વરમોરા, વિક્રમભાઇ કુગસીયાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, કંડલા- માળીયા ને.હા. રોડ સુરેશ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બાબા રામદેવ (મુસ્કાન) હોટલના ગ્રાઉન્ડમાં એક ટાટા ટ્રક નંબર-1-19-GB-9404 વાળી ઉભેલ છે. જે ટ્રકમાં માટીની આડમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે બાબા રામદેવ (મુસ્કાન) હોટલના ગ્રાઉન્ડમાં તપાસ કરતા હકીકત વાળી ટ્રકમાંથી નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમો ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે મળી આવતા માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

– પકડાયેલ આરોપીના નામ સરનામા-

(૧) પુનઃમારામ સ/ઓ લાલારામ અર્જુનરામ જાખડ/જાટ ઉ.વ. ૩૫ રહે. સનાવડા જાખડો કી ઢાણી ફુસાણીયા કા તલ્લા તા.જી.બાડમેર (રાજસ્થાન)

– પકડવાના બાકી આરોપીના નામ સરનામાઃ- (૧) ભુરારામ જાટ રહે. જોધપુર (રાજસ્થાન)

– પકડાયેલ મુદામાલની વિગત – (૧) ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૩૧૨૦ કિ.રૂ.૧૮,૭૨,૦૦૦/- (૨) મેકડોવેલ્સ-૦૧ કલેશન વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૩૮૪૦ કિ.રૂ.૧૪,૪૦,૦૦૦/-

(૩) ટાટા ટ્રક નંબર-RJ-19-GB-9404 કી.રૂ. ૧૦,૦૦,૦૦૦/-

(૪) માટી આશરે ૧૦ ટન કી.રૂ. ૦૦/૦૦ (૫) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. ૫,૦૦૦/- અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૪૩,૧૭,૦૦૦/-

> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

શ્રી કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી,એન.એચ. ચુડાસમા,શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં
જોડાયેલ હતાં.

Related posts

*મોરબી જિલ્લા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ અને ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ શ્રી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરનો લોકાર્પણ સમારોહ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના ડૉ. મનીષ સનારિયાની દ્વિ-સિદ્ધિ : આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું*

editor

Leave a Comment