• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ક્યૂટ પરી નવ્યા નો જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા…*

વાંકાનેર: મૂળ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના વતની ભીખુભાઈ ની લાડકી ક્યૂટ પરી નવ્યા નો આજ રોજ તારીખ 20 2 2021 ના રોજ ચોથો જન્મદિવસ વાળા પરીવારના બી.ડી.વાળા ટંકારા પોલીસ 100 નંબર ફરજ માં બજાવતા ભીખુભાઈ દાનાભાઈ વાળા ની પુત્રી નવ્યા ને બહોળો મિત્ર વર્ગ ધરાવતા મિત્રો સ્વભાવના ભીખુભાઈ વાળાને મોટાભાગે વાળા ભાઈ થી ઓળખે છે જેની નટખટ ઢીંગલી એવી ક્યુટ પરી નવ્યા ને પોલીસ પરિવાર પત્રકાર મિત્રો વકીલો શુભેચ્છકો વિગેરે મોબાઈલના માધ્યમથી બી. ડી. વાળા ને એના મોબાઈલ નંબર પર શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે ત્યારે પરિવારમાં દાદાજી દાના ભાઈ દાદી પુજી બેન દાનાભાઈ આશીર્વાદ આપી જન્મદિવસની પાઠવી રહ્યા છે ત્યારે માતા શિલ્પાબેન ભીખુભાઈ વાળા ક્યૂટ પરી નવ્યા ને રોજેરોજ હેત વર્ષની સાથે માતૃપ્રેમ આપી રહ્યા છે ત્યારે આજે વધુ લક્ષ્મી વધામણાની જેમ નવ્યા ને નવા નવા કપડા ચોકલેટ કેક ની ગિફ્ટ સાથે પૂજા પ્રાર્થના અર્ચના સાથે જન્મદિવસની ખુશાલી વર્ષાવી રહ્યા છે તેની ખુશી કુદરત ભગવાન અલ્લાહ ઈશ્વર કાયમી તેમના પરિવારમાં રાખે તેવી શુભેચ્છાઓ તેના મિત્ર વર્ગો અને વડીલો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે જન્મદિવસ નિમિત્તે પત્રકાર આરીફ દિવાન નારી આવાજ પરિવાર પણ તેમની આ ખુશાલી જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન પાઠવેલ છે

શુભેચ્છકો: વાસ્તલ્ય ન્યુઝ પરિવાર. સમાચાર ટુડે પરિવાર: નારી આવાજ પરિવાર: કલમ કી સરકાર પરિવાર: ફકીર બુલેટિન ન્યૂઝ પરિવાર ના પત્રકાર એક દીવાને અભિનંદન શુભેચ્છાઓ જન્મદિવસ નિમિત્તે પાઠવી છે

Related posts

*ડીસા રઘુવંશી લોહાણા સમાજના સ્થાપક પ્રમુખ રમેશભાઈ અખાણીનું થયેલ દુઃખદ અવસાન* 

Hello Morbi

રેલવેના ભાડામાં ધરખમ વધારા માટે થઈ જાઓ તૈયાર, વિગતવાર માહિતી માટે કરો ક્લિક

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રઘુવંશી લોહાણા સમાજ ડીસાના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો સહિત વિવિધ મહાનુભાવોનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment