• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારાના છતર નજીક રોડ સાઈડમાં ઉભેલા યુવાનને બાઈકની ઠોકરે ઈજા*

ટંકારાના છતર ગામ નજીક રોડ પાસે ઉભેલા યુવાનને બાઈક સવારે ઠોકર મારતા યુવાનને ઈજા પહોંચી છે

ટંકારાના છતર ગામના રહેવાસી નીતિનભાઈ અવચરભાઈ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના કાકાના દીકરા વિપુલભાઈ છતર બસ સ્ટેન્ડ સામે રોડ પાસે ઉભા હોય ત્યારે બાઈક જીજે ૦૩ ઇએમ ૬૮૫૮ ના ચાલક વિપુલભાઈને ઠોકર મારતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે ટંકારા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

Related posts

*કાંકરેજ નાયબ મામલતદાર બી.પી.કાનાબારને પ્રમોશન મળી મામલતદાર બનતાં લોહાણા સમાજમાં વ્યાપેલ રાજીપો*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્ર રજૂ કરવા માર્ગદર્શિકા; ચૂંટણી કાર્ય માટે વાહનો અને લોકોના પ્રવેશ પર નિયંત્રણ*

editor

*ડીસા જલારામ મંદિરે ઠંડા પાણીની પરબનું કરવામાં આવેલ ઉદ્ઘાટન*

Hello Morbi

Leave a Comment