• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જાંબુડા અને મોટી બાણૂગર ખાતે કોરોના વેક્સિન આપવામાં આવી*

આજ રોજ CHC હોસ્પિટલમાં જાંબુડા અને PHC હોસ્પિટલમાં મોટી બાંનુગાર ખાતે ટોટલ 100 જેટલા 50 થી 60 વર્ષ ના લોકોને કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું.. CHC હોસ્પિટલ જાંબુડા ના મેડિકલ ઓફિસર ડો.હેતલબેન અને મોટી બાણુંગાર PHC હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર ડો. મણવર સાહેબ ડો.ધવલબેન કાલાવડીયા શ્રી ને આગેવાની હેઠળ તમામ સ્ટાફે પોતાની ફરજ બજાવી છે…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*શ્રી હડીયાણા કન્યાશાળામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી*

Hello Morbi

*જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુઞરા નો આજે જન્મદિવસ*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા ની ગાયત્રીનગર તાલુકા શાળા ,ટંકારા કન્યા શાળા અને ટંકારા કુમાર શાળામાં સરકારશ્રી દ્વારા આપેલ સ્માર્ટ RC કલાસ દ્વિતીય ફેજ જ્ઞાનકુંજ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું*

editor

Leave a Comment